________________
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સંસ્થવિર શ્રી ૧OO૮ આચાર્ય દેવ
શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયમેવસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્યપાદ ગુરુદેવ, મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ
| (જેમૂવિજયજી મે ના પિતાશ્રી તથા ગુરુદેવ)
જન્મ : વિ. સં. ૧૯૫૧, શ્રાવણ વદ ૫, શનિવાર તા. ૧૦-૮-૧૮૯૫, માંડલ. દીક્ષા : વિ. સં. ૧૯૮૮, જેઠ વદ ૬, શુક્રવાર તા. ૨૪-૬-૧૯૩૨, અમદાવાદ. સ્વર્ગવાસ : વિ. સં. ૨૦૧૫, મહા સુદ ૮, સોમવાર, તા. ૧૬-૨-૧૯૫૯,
શંખેશ્વર તીર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org