________________
પરિશિષ્ટ ૭ શ્રીમદ્દની જીવનસિદ્ધિમાં ઉપયોગી થયેલા ગ્રંથની યાદી
૧. આચારાંગ સૂત્ર (મૂળ સહિત) – પ્રાજક અને પ્રવર્તક છે. રવજીભાઈ દેવરાજ અને - જૈન સ્કેલર્સ. આવૃત્તિ ૧, વિ. સં. ૧૯૫૮. ૨. આત્માનુશાસન – શ્રી ગુણભદ્રાચાર્ય, અનુ. સેમચંદ અમથાલાલ શાહ, શ્રીમદ્ રાજચંદ્ર - નિજાભ્યાસ મંડપ, વડવા. આવૃત્તિ ૧, વિ. સં. ૨૦૦૯. ૩. અધ્યાત્મસાર – શ્રી યશોવિજયજી, શેઠ નરોત્તમદાસ ભાણજી. (પ્રકા.) વિ. સં. ૧૯૭૨. ૪. ઉત્તરાધ્યયનસૂત્ર – સંપા. રતનલાલ દેશી. પ્રકા. શ્રી અ. ભા. સાધુમાળી જૈન સંસ્કૃતિ
રક્ષક સંઘ, સલાના. આવૃત્તિ ૨, સં. ૨૦૧૪. ૫. ઉત્તરાધ્યયન સૂત્ર (ગુજરાતી અનુવાદ) – અનુ. મુનિ સૌભાગ્યચંદજી સંતબાલજી. પ્રકા.
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સાબરમતી. આવૃત્તિ ૧, વિ. સં. ૧૯૧. ૬. ઉપાસક દશાંગ સૂત્ર-નિયોજક, કનૈયાલાલ મહારાજ, પ્રકા. શ્રી અ. ભા. શ્વે. સ્થા. જૈન - શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. આવૃત્તિ ૨, વિ. સં. ૨૦૧૨. ૭. કર્મગ્રંથ (સાર્થ) – શ્રીમદ્દ દેવેદ્રસૂરિ, પ્રકા. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા.
આવૃત્તિ ૨, સં. ૧૯૮૭. ૮. ઠાણાંગ સૂત્ર. ૯. ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર (પર્વ ૧ થી ૧૦)- શ્રી હેમચંદ્રાચાર્ય, પ્રકા. જિન ધર્મ ‘પ્રસારક
સભા – ભાવનગર આવૃત્તિ ૬, વિ. સં. ૨૦૦૮. ૧૦ દશવૈકાલિક સૂત્ર – સંપા. ઘેવરચંદજી બાંઠિયા, પ્રકા. શ્રી અ. ભા. સાધુમાગી જન
સંસ્કૃતિ રક્ષક સંઘ, સિલાના. આવૃત્તિ ૧, વિ. સં. ૨૦૧૪. ૧૧. દશવૈકાલિક સૂત્ર (ગુજરાતી અનુવાદ) - અનુ. મુનિ સૌભાગ્યચંદજી સંતબાલજી, પ્રકા.
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સાબરમતી. આવૃત્તિ ૧, વિ. સં. ૧૯૧. ૧૨. દ્રવ્યસંગ્રહ (નેમિચંદ્રાચાર્યવિરચિત) – વિવેચક શ્રી સરતચંદ ધોશાલ, પ્રકા.
ધી સેંટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા. આવૃત્તિ ૧, ઈ. સ. ૧૯૧૭ ૧૩. પંચાસ્તિકાયસંગ્રહ (કુંદકુંદાચાર્યવિરચિત) – અનુ. હિંમતલાલ જેઠાલાલ શાહ, પ્રકા.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ. આ. ૧, સં. ૨૦૧૪. ૧૪. પ્રભાવકચરિત્ર- પ્રભાચંદ્રસૂરિ, પ્રકા. શ્રી જન આત્માનંદ સભા, ભાવનગર. આ. ૧,
વિ. સં. ૧૯૮૭. ૧૫. ભરતેશવૈભવ – રત્નાકર વર્ણ, અનુ. અમૃતલાલ માણેકલાલ ઝાટડિયા, પ્રકા. ચૂનીલાલ
માણેકચંદ રવાણી, આંકડિયા. આ. ૧, વિ. સં. ૨૦૦૫. ૧૬. રત્નકર શ્રાવકાચાર, સંમતભદ્રાચાર્શ્વવિરચિત – ટીકાકાર. ૫. સુખદાસજી કાશલીવાલ,
પ્રકા. અખિલ ભારતવર્ષીય કેન્દ્રીય શ્રી દિગંબર જૈન મહાસમિતિ, દિલ્હી. આ ૨, વિ. સ. ૨૦૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org