________________
પરિશિષ્ટ પ શ્રીમની કાળનુક્રમે ક્ષેત્રસ્થિત
સંવત
સ્થાન ૧૯૪૦ જામનગર, મોરબી, વવાણિયા. ૧૯૪૧ જેતપુર, બેટાદ, મોરબી, રાજકોટ, વવાણિયા. ૧૯૪ર અમદાવાદ, જેતપુર, વવાણિયા. ૧૯૪૩ અમદાવાદ, મુંબઈ, મોરબી, વવાણિયા. ૧૯૪૪ અમદાવાદ, જેતપુર, મુંબઈ મેરબી, વવાણિયા. ૧૯૪૫ અમદાવાદ, બજાણા, ભરૂચ, મુંબઈ, મોરબી, સુરત, વઢવાણ, વવાણિયા. ૧૯૪૬ ખંભાત, જેતપુર, મુંબઈ, મૂળી, મોરબી, સાયલા, વવાણિયા. ૧૯૪૭ આણંદ, ખંભાત, મુંબઈ, રાળજ, વવાણિયા, વીરસદ. ૧૯૪૮ આણંદ, ભરૂચ, મુંબઈ, મેરબી, રાળજ, વવાણિયા. ૧૯૪૯ ખંભાત, પેટલાદ, મુંબઈ, વડોદરા. ૧૫૦ મુંબઈ ૧૯૫૧ ઉંદેલ, કઠોર, ખંભાત, ધર્મજ, બોટાદ, મુંબઈ, મોરબી, રાણપુર, લીંબડી, વડવા,
વવાણિયા, વીરસદ, સાયલા, સુરત, હડમતાલા. ૧૯૫ર આણંદ, કાવિઠા, ખંભાત, નડિયાદ, મુંબઈ, મેરબી, રાળજ, વડવા, વવાણિયા. ૧૯૫૩ ઈડર, મુંબઈ, મોરબી, વવાણિયા, વિરમગામ, સાયલા. ૧૫૪ આણંદ, ઉત્તરસંડા, કાવિઠા, ખેડા, મુંબઈ, મોરબી, વવાણિયા, વસે, સાયલા. ૧૯૫૫ અમદાવાદ, ઈડર, નરોડા, મદ્રાસ, મુંબઈ, મોરબી, વવાણિયા, વિરમગામ. ૧૫૬ અમદાવાદ, ધરમપુર, મુંબઈ, મોરબી, વઢવાણ, વવાણિયા, વીરમગામ. ૧૫૭ અમદાવાદ, તિથ્થલ, નડિયાદ, મુંબઈ, મોરબી, રાજકોટ, વઢવાણ કેમ્પ.૧
૧. શ્રીમદ્દના સાહિત્ય તથા અન્ય પ્રકીર્ણ માહિતીને આધારે, સ્થળના અકરાદિ ક્રમ પ્રમાણે,
આ યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં આથી પણ વિશેષ સ્થળે હેવાને સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org