________________
મુંબઈ
સુરત મુબઈ
શ્રીમદ્દની જીવનસિદ્ધિ ૨૯ શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર,
દેવલાલી ૨૦૨૧ ૩૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર,
વટામણ ૨૦૨૩ ૩૧. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, (ઘાટકોપર)
૨૦૨૪ ૩૨. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર,
બંગલાર ૨૦૨૪ ૩૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,
૨૦૩૩ ૩૪. શ્રીમદ રાજચંદ્ર મંદિર, ચોપાટી
૨૦૩૫ ૩૫. શ્રી. રાજ–ભાગ સત્સંગમંડળ,
સાયલા ૨૦૪૧ ૩૬. શ્રી. રાજમંદિર,
ગઢ-શિવાણું ૨૦૪૧ ૩૭. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર,
કાબા ૨૦૪૨ ૩૮. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર,
યુવતમાલ २०४२ ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર,
મદ્રાસ ૨૦૪૨ ૪૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર,
રાજકોટ २०४३ ૪૧. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર,
બાંધણી २०४४ ૪૨. શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા,
જયપુર ૪૩. શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિગૃહ મેળાસા., (ઓફીસ) મોમ્બાસા
શ્રીમદ્ રાજચંદ્રના આત્માનુભવી સાહિત્ય અને સાધનાથી આકર્ષાતા ભકતોનો સમુદાય દિન પ્રતિદિન વધતો જાય છે. તેમ તેમ ઉપાસના સાધનાનાં સ્થાને મંદિરે, આશ્રમે સમારકરૂપે વધતા જાય છે.
આવાં સ્થાનકે શ્રીમદ્ રાજચંદ્રજીના મૂળભૂત વિચારે, સ્વાનુભવ, યથાર્થ વીતરાગ માર્ગની રોલીની પ્રરૂપણ અને સમ્યફ આત્મ સ્વરૂપની પ્રાપ્તિના સાધનો અને કારણે બની રહી, આ જગતના ત્રાસિત અને સાચા સુખને માર્ગ બતાવવા સમર્થ થાઓ.”
કે શ્રીમદ્દ પ્રત્યે ભક્તિવંત ભાઈઓએ પોતપોતાનાં ગામોમાં યા શહેરોમાં સત્સંગ ભક્તિના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મંદિર અને આશ્રમની સ્થાપના કરી છે. એવા સ્મારકની માહિતી પરિશિષ્ટ ૧ ઉપર પ્રાપ્ત થયા પ્રમાણે આપી છે.
-
- -
- -
-
-
-
-
-
-
જે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંકના આધારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org