________________
૧૧. શ્રીમદ્દના ઉપદેશની લેવાયેલી નોંધા
૫૨૩
માળા પડી ગયા હતા. જેના કષાય માળા પડી ગયા હાય તેને કજિયા કે ક*કાસ થાય એ સ’ભવિત છે ખરું ?
આ બધા ઉપરાંત એક બીજી વસ્તુ પણ ખ્યાલમાં રાખવા જેવી છે. શ્રીમદ્ આ ઉત્તર કઈ વ્યક્તિને આપ્યા છે તે આપણે જાણતા નથી. સંભવત છે કે એ વ્યક્તિનાં આંતરિક પરિણામે કષાયભાવથી ભરેલાં હાય, અને શ્રીમદને લાગ્યુ હોય કે માત્ર બાહ્ય ત્રાદિમાં તે વ્યક્તિ પડી જાય તે તેને વિશેષ નુકસાન થવા સભવ છે. તે તે સ્થિતિ ન આવે તેની ચેતવણી આપવા પણ આ પ્રકારનુ વચન ઉચ્ચારાયુ. હાય. તનિયમ કરવાની તા હા જ કહી છે. પણ સાથે આંતરિક ક્રિયા પર પણ એટલેા જ ભાર મૂકવા તેમણે જણાવ્યુ છે. જૈનધમ એકાંતિક નથી, પણ ખાદ્ય તેમજ આંતર બંને વૃત્તિ પર ભાર મૂકનાર છે, તેથી તે વસ્તુ યથાર્થ છે. વળી, આંતરવૃત્તિ છૂટે તે બાહ્યવૃત્તિ આપોઆપ છૂટતી જાય છે, પછી એ માટે લાંખા પ્રયત્ન પણ કરવે પડતા નથી. એથી એમ કહી શકાય કે શ્રીમદ્રે અહી અને વસ્તુ પર સાથેાસાથ ભાર મૂકી જણાવ્યું છે. અને એની સાક્ષી તે પછીનુ વચન આપી શકે છે. તે વચન છેઃ “ઊંચી દશાએ જવા નિયમ કરવાં.” આ વચન સૂચવે છે કે ભૌતિક સુખની લાલસાથી નહિ પણ આત્મા માટે ત્રાદિ કરવાં. અને તેમ થવા માટે કજિયા, કકાસ આદિ છૂટવાં જોઈ એ.
મુનિચંદ્રજીએ “શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ ”માં ઉપદેશછાયા ”નાં ખીજા કેટલાંક વચને વિશે પણ જુદા મત દર્શાવ્યા છે, શ્રીમદ્દે પારમાર્થિક અને અપારમાર્થિક ગુરુના ભેદ દર્શાવ્યા છે, તે વિશે મુનિશ્રી પેાતાની કલ્પનાને બળે લખે છે કે એ બંને પ્રકારના ગુરુ વચ્ચે માટા ભેદ હોય, તે સામાન્ય વાત તેમને ઉચ્ચારવાની એટલા માટે જરૂર પડી કે તેમની પાસે કઈ વ્યક્તિ બેધ સાંભળવા એક વખત આવી હશે, ત્યાર પછી તે ફરીથી આવી નહિં હાય, તેથી પાતા જેવા સદ્દગુરુથી તે સહન નહિ થયુ હોય તેથી એ વાત નીકળી ગઈ હશે. આમ સદ્ગુરુ-અસદ્દગુરુ વચ્ચેના શ્રીમદ્દે બતાવેલા ભેદમાં મુનિશ્રી શ્રીમદ્દની પેાતાને એકાંતે સદ્ગુરુ ગણવાની યુક્તિ જુએ છે. શ્રીમદનું બાહ્ય તપ કરતાં આંતરિક તપ પર ભાર મૂકવા સંબધી વચન વિશે મુનિ એમ લખે છે કે તેમ કરવામાં તેના સ્વચ્છંદ છે, તે શાસ્ત્રો ફેરવવા માટે, અને પેાતાની ખરી સ્થિતિ છુપાવવા જ્ઞાનીની આજ્ઞા બહાર ખાલે છે. શ્રીમદ્ સત્પુરુષનાં આંતરલક્ષણા જેવાં કે પૂર્વાપર અવિરાધ વાણી તથા ક્રોધ, માન, માચા, લાભ આદિના ત્યાગ, ખતાવ્યાં છે, તે વિશે મુનિ એવા આક્ષેપ કરે છે કે તેમણે ખતાવેલા ગુણામાંના એક પણ ગુણ શ્રીમમાં ન હતા, તેા પછી તેમણે આ બધ કરવા જ જોઈ તે ન હતા; તેએ જ લેાકેાને ખાટે રસ્તે ચડાવતા હતા. ચાથા ગુરુસ્થાને ક્ષાયિક કે ઉપશમ બેમાંથી કોઈ પણ પ્રકારનુ સમકિત જીવને હાઈ શકે એવા શ્રીમના વચન વિશે લખતાં મુનિશ્રી જણાવે છે કે તે કથન સિદ્ધાંતને આધારે નથી, ગ્રંથને આધારે છે. અને તે તે સિદ્ધાંત ગણે છે. શ્રીમદ્ શાસ્ત્રના ફાવે તેવા અથ કરે છે વગેરે, વળી, સતિને કઈ અપેક્ષાથી કેવળજ્ઞાન કહેવાય છે તે સમજાવતાં શ્રીમનાં વચના માટે મુનિશ્રી એમ કહે છે કે શાસ્ત્રમાં દર્શાવેલી વાતાને શ્રીમદ્દ પેાતાને ફાવે તેવા
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org