________________
હ. રાજનીશી, નેત્યોથી ઇત્યાદિ
શ્રીમની રાજનીશીમાં એક પાનુ આ પ્રમાણે છે
૮ જ્ઞાની રત્નાકર
૧
૧
આ બધી નિયત્તિઓ કાણે કહી ?
२
૪
અમે જ્ઞાન વડે જોઈ પછી યાગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી.
3
+
ભ ગ વા ૧, ૯, ૮, ૭,
66
ન
Jain Education International
-
મ હા વી २ દે ૧
૬,
૪, ૩, ૬, ૧. ૩૪
શ્રીમદ્દે આ કઈ રીતે ગોઠવ્યુ છે તે વિચારતાં નીચેની વસ્તુના સંભવ લાગે છે—
૧ + ૪ =
૫
૨ + ૩ = ૫
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ ચાર મળે તો પાંચમુ અનંત સુખ – કેવળજ્ઞાન
પ્રાપ્ત થાય.
ચાર જ્ઞાન -- મતિ, શ્રુત, અવિધ અને મનઃપ વ એ મળે પછી પાંચમુ` કેવળજ્ઞાન મળે.
૧ + ૨ + ૩ + ૪ ના સરવાળા ૧૦ થાય. “ ભગવાન મહાવીરદેવ”માં ૧૦ અક્ષરા છે. અને તેની નીચે પાંચના આંક સિવાય ૧૦ સુધીના આંક મૂકયા છે તે પરથી એમ સમજાય છે કે, પહેલા ચાર આંક તે ચાર કષાય, ચાર ગતિ કે ચાર જ્ઞાનને ઉદ્દેશી લખાયાં છે. પાંચમા આંક તે કષાયરહિત સ્થિતિ, ગતિરહિત સ્થિતિ અર્થાત્ પ ચમતિ, અને પ‘ચમજ્ઞાન એટલે કે કેવળજ્ઞાન માટે ગણ્યા છે. તે હજુ પ્રાપ્ત કરવાનું છે, તેથી અધ્યાહાર રાખેલ છે. અને ૬ થી ૧૦ના આંક તે ૫ પ્રકારનાં શરીર – તેજસ, કાણુ, વૈક્રિય, આહારક અને ઔદ્યારિક, કે ૫ તત્ત્વ – અજીવ, આશ્રવ, સાઁવર, નિર્જરા અને બધને અનુલક્ષીને લખાયાં લાગે છે. મેાક્ષ થાય ત્યારે પાંચે પ્રકારનાં શરીર લુપ્ત થાય છે. તેમ જ સાતમાંનાં એ તત્ત્વ આત્મા અને મેક્ષ મળે છે. આમ એ રીતે જોતાં પણ પાંચના આંક “ માક્ષપ્રાપ્તિ ” અધ્યાહાર રાખ્યા હોય એમ લાગે છે.
અહી
આમ જોઈએ તે સમજી ન શકાય એવી આંકડાની રમત પણ “ આમ કદાચ હરશે ” એવી કલ્પના એ લખાણ પરથી કરી શકાય છે, એ સ્પષ્ટ કહી શકાતું નથી. આવાં બધાં લખાણા પરથી સ્પષ્ટ થાય છે પણ પેાતાના અંગત ઉપયેાગ માટે જ લખી હતી.
શુ
કે
૪. શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ, પૃ ૨૩૬,
ren
For Private & Personal Use Only
જોવા મળે છે.
66
આમ જો” તેમણે રાનીથી
www.jainelibrary.org