________________
શ્રીમદની જીવનસિદ્ધિ
આ સયેાગી કેવળીને ચાર ઘનઘાતી ક્રમાના વ્યવચ્છંદ એટલે કે નાશ થયા હાય છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, અંતરાય અને માહનીય એ ચાર ઘનઘાતી કર્મ કહેવાય છે. આ કર્માં ઘાતી કર્મો કહેવાય છે, તેનુ કારણ એ છે કે તે આત્માના ગુણોના ત્રણ પ્રકારે નાશ કરે છેઃ તે આત્માના ગુણાને આવરે છે, અથવા રાધે છે, અથવા વિકળ કરે છે, આત્માનાં જ્ઞાન તથા દર્શનને આવરે તે જ્ઞાનાવરણીય તથા દનાવરણીય કર્મ કહેવાય છે. અંતરાય ક ગુણને આવરતુ નથી પશુ તે આત્માના ભાગને – વીય બળને રાકે છે. તેમાં આત્મા ભાગ આદિને જાણે છે તેથી તે આવરણ નથી, પણ ભેગ ભાગવવામાં તે રોધ કરે છે. તેથી તે અંતરાય કમ કહેવાય છે. ચેાથું ઘાતી કર્યાં તે માહનીય. તે આત્માના ગુણને મૂચ્છિત કરે છે, વિકળ કરે છે. આત્માને મૂંઝવનાર તે મેહનીય.
ર
આ ચારે કર્મામાં સૌથી ખળવાન કર્યું તે માહનીય, તેનો નાશ થાય એટલે બાકીનાં ટકી શકતાં નથી. તેથી પ્રબળ પુરુષાર્થ દ્વારા જો મેાહનીયના નાશ કરવામાં આવે તા આકીનાં ઘાતી કર્મો સહેલાઈથી નાશ પામે છે.
'
શ્રીમદ્દે આ ઘાતી કર્મો માટે ઘનઘાતી' શબ્દ ખૂબ વિચારપૂર્વક યેાજ્યા છે. આ કમાં ઘાતી તે છે, પણ ‘ઘન' જેવાં અર્થાત્ વાદળ જેવાં. વાદળ જેમ સૂર્યને ઢાંકી દે છે છતાં તેમાંથી ઘેાડો પ્રકાશ તે નીકળે જ છે કે જેથી સૂર્યના અસ્તિત્વના ખ્યાલ આવે; તે પ્રમાણે આ કર્મી આત્માને ઢાંકી દે છે ખરાં, તેમ છતાં આત્માને ઊંચે ચડવા માટે પ્રકાશનાં કિરણા મળી રહે તેટલા પ્રમાણમાં આત્મા અાવરાયેલા રહે છે. આત્માના આઠ રુચક પ્રદેશ તા ગમે તે સ્થિતિમાં અણુઅવરાયેલા જ હાય છે. તેથી આ કર્મોન
ઘનઘાતી કહેલ છે.
66
આ કર્મોના વ્યવચ્છેદ એટલે કે નાશ થાય ત્યારે ભવના બીજના નાશ થાય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર ’ ” માં બતાવ્યા પ્રમાણે રાગ અને દ્વેષ એ ભવનાં બીજરૂપ છે.૭પ તેથી તેના નાશ થતાં ભવના પણ અત આવે છે. માહનીય આદિના ક્ષય થતાં રાગદ્વેષના સંપૂર્ણ નાશ થતા હેાવાથી જીવને જન્મ લેવાનું પણ રહેતું નથી.
"3
કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જીવને “ સ`ભાવ જ્ઞાતા દેશા સહ શુદ્ધૃતા ” હાય છે. જીવને થતા ભાવ છદ્મસ્થ જીવથી જાણી શકાતા નથી, પણ કેવળજ્ઞાનમાં તે તે સર્વ ભાવ પ્રત્યક્ષ જ છે, તે વિશે શ્રી સંતબાલજી લખે છે કેઃ—
''
ઃ પદ્યકાર સભાવ શબ્દ લે છે, એમાં રહસ્ય છે. જેમ વૈજ્ઞાનિક માત્ર ગુરુત્વાકર્ષણના એક જ સિદ્ધાંતની શેાધમાં સમસ્ત વિશ્વ સકળાયેલુ જુએ છે, તેમ એવા પુરુષ આત્મશેાધની પૂર્ણતામાં સમસ્ત વિશ્વને પ્રતિષિ ષિત થયેલું નિહાળે છે. ”૭૬
૭૫.
“ ઉત્તરાધ્યયનસૂત્ર ” ના ૩૨ મા અધ્યયનની ૭ મી ગાથામાં કહ્યું છે કેઃ— રામો ય ટોસો વિ ય મવીય. જમ' 'મૌત્ત્વમન યંતિ ।
કમ ૬ નામસમૂજી ટુલ નામળ વયંતિ 11
,,
સિદ્ધિનાં સાપાત ', પૃ. ૧૬૨; “ આચારાંગસૂત્ર ', અવ્યું. ર, ઉ. ૪, સુ. ર.
*30
6C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org