________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૭ નહિ કષાય ઉપશાંતતા, નહિ : અંતર વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય.” ૩૨ મતાથી જીવને ક્ષેધ, માન, માયા, લોભાદિ કષાયે પાતળાં પડ્યાં નથી. હતાં. તેના અંતરમાં સંસાર તરફ વૈરાગ્ય નથી હોતા, આત્માના ગુણ ગ્રહણ કરવા જેટલું સરળપણું તેનામાં નથી હોતું. વળી, સત્યાસત્યની પરખ કરવા જોઈતી નિષ્પક્ષ દૃષ્ટિનો પણ તેનામાં અભાવ હોવાથી તે જન્મ, જરા, મરણાદિનાં દુઃખને દૂર કરવા માટે માર્ગ ન પામી શકે તે દુર્ભાગી હોય છે. આ બધાં લક્ષણો આત્માર્થી થી વિરુદ્ધ પ્રકારનાં છે. .
આમ શ્રીમદે અહીં “મેક્ષને ઉપાય છે” તે પદની સાર્થકતા વિચારતી વખતે જીવમાં જે જે પ્રકારનાં મિથ્યાત્વ પ્રવર્તે છે તેને નિર્દેશ કર્યો છે. તેમની દષ્ટિએ સદગુરુને ઓળખી ન શકે, તેની આજ્ઞાએ ચાલી ન શકે અને પિતાના સ્વછંદને પડ્યા કરે તે મિથ્યાત્વનું મહત્ત્વનું લક્ષણ છે. આ લક્ષણ તેમણે પોતાને લાધેલા અનુભવમાંથી તારવીને આપેલાં જણાય છે, કારણ કે આ લક્ષણો કઈ પણ સંપ્રદાયને અંધશ્રદ્ધાથી અનુસરતી વ્યક્તિમાં જોવા મળતાં હોવા છતાં આવી વ્યવસ્થિત રીતે નિરૂપાયેલાં જોવા નથી મળતાં. શ્રીમદે આપેલ મતાથી જીવનાં લક્ષણ વિશે પંડિત સુખલાલજીએ ગ્ય જ લખ્યું છે કે –
આવા માથનાં અનેક લક્ષણે તેમણે ટ, જરા વિસ્તારથી, દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે, અને ગમે તે પંથમાં મળી આવે છે. આ સ્થળે એક-બે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઈષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમંતભ આ “આસમીમાંસાની બાળમનમોચન આદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જોવાની સાવ ના પાડી છે. શ્રીમદ્દ પણ એ જ વસ્તુ સૂચવે છે. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધગ્રંથોમાં અને જેન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા-ચમત્કાર કે સિદ્ધિ અને બુદ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિ-અગતિ, સગતિ-કગતિના પ્રકારેકમભદના ભાંગા વગેરે
: ઉન અકારી, કર્મભેદના ભાંગા વગેરે શાકમાં વર્ણિત વિષયમાં જ શાસ્ત્રરસિયાએ. રચ્યાપચ્યા રહે છે અને પટપાથી શાસ્ત્રમાં વડિત વિષ આગળ વધતા નથી. તેમ ઉદ્દેશ તેમણે સૂચવ્યું છે. કે શાસ્ત્રના એ વર્ણને એનું અંતિમ તાત્પર્ય નથી, અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના શાસ્ત્રોનો પાઠ કેવળ મતાર્થિતા પેશે છે. શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી જ પરંપરાઓને એકસરખે ભાગ પડે છે૩૯
મતાથી જીવના લક્ષણુ બતાવવાને શ્રીમદ્દન હેતુ “ આત્મસિંદ્ધનો વાચક પાસામાં તેવું કઈ દૂષણ છે તે તેનાથી દૂર થવા પ્રયત્ન કરે છે, તે વિશે તેમણે ૩૩મી ગાથામાં
લક્ષણ કહ્યા મતાથાના મતાથે જાવા કાજ;
હવે કહું આમાથીનાં, આમઅર્થ સુખસાજ.” ૩૩ ૩૯. “ આત્મસિદ્ધિ આત્મપનિષદ ”, “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી,
_
૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org