________________
૫. સિદ્ધિશાસ્ત્ર
૨૭
પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાત્મ્ય ગાતાં શ્રીમદ્દે શ્રી જિનના બે પ્રકાર કહ્યા છે; પ્રત્યક્ષ અન પરાક્ષ. પ્રત્યક્ષ જિન તે કે જ્યારે ઋષભાદિ તીર્થંકરા સચેાગીપણે વિદ્યમાન હતા. પરેક્ષ જિન એ કે ઋષાદિ તીથ કરા જે અત્યારે આપણી વચ્ચે દેહાકારે અવિદ્યમાન છે, પણ તેઓએ આપેલા અદ્દભુત બેધ એ આપણા પરના અન ત ઉપકાર છે. પણ તેમના તે ધના આજે, તેમની અવિદ્યમાનતાને કારણે, આપણે મનાવતા અથ કરીએ છીએ, અને તેથી તેનુ પૂરુ માહાત્મ્ય આપણાથી સમજાતુ નથી, અને પરાક્ષ એવા જિન તે ભૂલ સુધારી શકતા નથી. તે કાર્ય સદ્ગુરુ કરે છે. એ અપેક્ષાએ કર્તાએ સદ્ગુરુનું વિશેષ માહાત્મ્ય અહી' બતાવ્યુ છે.
આત્મસ્વરૂપ પામવા માટે પ્રત્યક્ષ સદ્ગુરુરૂપી સાધન બતાવી, ૧૩ મા દાહરામાં તે પછીનાં ખીજા' સાધના – જિનાગમાદિ શાસ્ત્રો – નું મહત્ત્વ બતાવ્યું છે. પ્રત્યક્ષ જ્ઞાનીના ચેગ ન હાય ત્યારે જીવને આત્માનાં અસ્તિત્વાદિના આધ કરનારાં જિનાગમાદિ શાંઓ આધારરૂપ થાય છે, એ સાચું છે, પણ તેને સદ્ગુરુ સમાન ભ્રાંતિના ઇંઢક કહી શકાય નહિ. વળી, આત્માથી જીવે એવા સમયે પ્રત્યક્ષ સદ્ગુરુએ જે જે શાસ્ત્રાદિ વાંચવાની, વિચારવાની આજ્ઞા કરી હાય, તે પ્રમાણે પેાતાના અંગત મતમતાંતરોના ત્યાગ કરીને કરવું ઉચિત છે.
આમ ૧૪ મી ગાથા સુધી સચુરુનું માહાત્મ્ય બતાવ્યા પછી ગ્ર'થકર્તા સદ્દગુરુની આજ્ઞાથી ચાલવાથી અને ન ચાલવાથી જે જાતનાં ફળ મળે છે તેનુ વર્ણી તે પછીની ગાથાઓમાં કરે છે. “ આળાએ મો”, “ આળાએ તવો ’' એવું જે વચન “શ્રી આચારાંગસૂત્ર ”માં આવે છે, તેની યાદ આપતા ૧૫મા દોહરા છે~~
“ શકે
જીવ સ્વચ્છંદતા, પામે અવશ્ય માક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું. જિન નિર્દોષ.” ૧૫
પાતાના સ્વચ્છંદ છેાડીને ગુરુઆજ્ઞાએ ચાલવાથી જીવના અવશ્ય મોક્ષ થાય છે. અને એ પ્રમાણે ચાલીને અનંત જીવાએ મેાક્ષ પ્રાપ્ત કર્યા છે. અને એ સ્વચ્છંદ રાકવા માટેના ઉપાય છે - પ્રત્યક્ષ સદ્ગુરુના યાગ ’; કર્તા તે ૧૬મા દોહરામાં બતાવે છે. અહીં પ્રત્યક્ષ સદ્ગુરુના યેાગથી સ્વચ્છંદ, માન આદિને નાશ શ્રી જિનઆજ્ઞાએ જણાવી, તેને સમકિત થવાનુ પ્રત્યક્ષ કારણ ગણાવતાં ૧૭મે દોહરા રચ્યા છે કે
66
—
Jain Education International
“સ્વચ્છંદ. મત આગ્રહ તજી, વર્ત સદ્ગુરુ લક્ષ્;
સક્તિ તેન ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ” ૧૭
અહી' બતાવેલા, સદ્દગુરુના શરણમાં જવાના ઉપાય ન કરતાં, ખીજા કાટિ ઉપાય કરે તાપણ જીવના સ્વચ્છ દ, માનાદિ શત્રુઓના નાશ થતા નથી, ખર્ક વધારે થાય છે. પણ સદ્ગુરુના શરણમાં વિનયભાવે જવાથી તે સવના અલ્પ પ્રયાસથી નાશ કરી શકાય છે. સદ્દગુરુનુ' એવું માહાત્મ્ય શ્રીમદ્ ૧૮ મા દોહરામાં ગાયુ છે. આ સનું માહાત્મ્ય બતાવતા એક શ્લાક ઉપાધ્યાય શ્રી યશવિજયજીના “ અધ્યાત્મ્યસાર”માં છે કે ;
For Private & Personal Use Only
www.jainelibrary.org