________________
૨૪૨
શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ
ઉદાહરણ તરીકે — “ કાર્ય ને અંતઃકરણ આપશે નહિ, આપા તેા ભિન્નતા રાખશે નહિં, ભિન્નતા રાખેા ત્યાં અંતઃકરણ આપ્યુ. તે ન આપ્યા સમાન છે.” “ કાઈ ના પણ સમાગમ કરવા ચેગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન આવે ત્યાં સુધી સત્પુરુષના સમાગમ અવશ્ય સેવવા ઘટે છે.” “સત્પુરુષના અંતઃકરણે આચર્ચા કિવા કહ્યો તે ધર્મ” આમ વિવિધ વિષયને લગતાં વચનાની સાથે તેમાં આત્મીયતા ભળેલી હેાય તેવું પણ કેટલાંક વચનમાં જોવા મળે છે. જુઓઃ ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને ધે છે તે બેાધ મને પ્રાપ્ત થાએ ”, “ અત્યારે હું કાણુ છું તેનું મને પૂર્ણ ભાન નથી”, “ મને કેાઈ ગજસુકુમાર જેવા વખત આવેા.” વગેરે
<<
પ્રકી ખેાધવને
66
“ પુષ્પમાળા ” ઉપરાંત શ્રીમદ્ ૧૭ વર્ષની ઉ‘મર પહેલાં “બેધવચન ”, ઉપયાગ ત્યાં ધર્મ છે”, “ નિત્યસ્મૃતિ ”, “ સહજપ્રકૃતિ ”, “ પ્રશ્નોત્તર ” વગેરે જુદાં જુદાં શી`ક નીચે પુષ્પમાળા ”ને અનુસરતાં નીતિવચના રચ્યાં છે. આ વચતા ટૂંકાં અને ધર્માંશાસ્ત્રની આજ્ઞા જેવાં છે.
66
ર
66
“ માધવચન ”નાં ૧૨૫ વચનામાં કેટલાંક ધર્મને લગતાં છે, કેટલાંક વ્યવહારમેધનાં છે, તો કટલાક નીતિને લગતાં છે. એ બધાંમાં “ આત્મશ્લાઘા ચિંતવવી નહિ ’ ”, “ મતમતાંતરમાં પડવું નહિ ”, “ દુર્ગંધ ઉપર દ્વેષ કરવા નહિ ”, “ અહંકાર કરવા નહિ” જેવાં કેટલાંક નિષેધાત્મક વચના આપેલાં છે; અને “ વિષમપણું મૂકવું ’”, સ્વપરના નાથ થાએ ”, ‹ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવા ” વગેરે વિધેયાત્મક વચના પણ છે. આમ અહીં જીવે શુ' કરવું અને શું ન કરવું તે વિશે કર્તાએ નિયપૂર્વક જણાવ્યુ છે. આ વચનામાં આંતિરક પરિસ્થિતિ પર વિશેષ ભાર મૂકયો છે. તેથી જ રાગ, દ્વેષ, શંકા, પ્રમાદ, પૌદ્ગલિક વાતા, આત રૌદ્ર ધ્યાન, પરભાવ Đત્યાદિથી નિવૃત્ત થવા ૫૨ વિશેષ લક્ષ દોર્યું છે, એટલુ જ નહિં કાર્યાત્સર્ગ, ધ્યાન, સત્પુરુષના સમાગમ, મહાવીરના બેધ વગેરે પર સતત લક્ષ આપવા જણાવ્યુ છે. અહી' આત્માના કલ્યાણની વાત સાથે તેમણે વ્યાવહારિક સૂચના પણ કર્યાં. છે, જેમ કે, “ તું દેવાના ખ્યાલ નહી રાખે તેા પછી પસ્તાવેા પામીશ”, “ ધીરનાર મળે પણ તમે દેવુ વિચારીને કરજે” વગેરે.
ઉપયેાગ ત્યાં ધર્મ છે” એ શીર્ષક નીચે તેમણે આહાર, વિહાર, અથ વગેરેની ખાખતમાં નિયમિતતા જોઈએ એ વિશે ચાર-પાંચ સુવાકયો આપ્યાં છે.
“ નિત્યસ્મૃતિ ”માં વ્યક્તિએ નિરતર ખ્યાલમાં રાખવા ચેાગ્ય દસ વચને અપાયેલાં છે. તેમાં ગંભીર, યેાગી જેવા, સમાધિસ્થ થવાના બેધ છે. “ સહજપ્રકૃતિ ”માં પણ જુદાં જુદાં નીતિવાકડ્યો જ છે. અહી આપેલાં ૧૯ વાકયોમાં વ્યાવહારિક બાધ વધારે છે; જેમ કે “ શાંત સ્વભાવ એ જ સજ્જનતાનુ` ખરુ મૂળ છે, ” દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.” વગેરે, આમ છતાં જુદાં જુદાં શીક નીચે લખેલાં મેધવચનામાં એ પ્રકારની
<<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org