________________
૨૨૬
શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ
આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરા જે, નિર્માળ થવાને કાજે, નમે નીતિ નેમથી. ’૭૧
સરળ ભાષામાં કવિતમાં રચાયેલી શ્રીમદની આ કૃતિમાં ધને કેન્દ્રમાં રાખી તે વિશેના વિચારા રજૂ થયા છે, ધર્મ હાય તે જ સવ છે, તે ભાવ પ્રત્યેક પક્તિમાં નીતરે છે. આ એક ઉપદેશકાવ્ય ખર્ની રહ્યું છે, જેમાં સીધેા જ મેધ અપાયેલા છે.
શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ ૭ ૨
શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતા આ પદની આઠ-દસ પ`ક્તિએ લખાયા પછીથી તે અપૂર્ણ રહેલુ છે. અહી પ્રભુ પ્રત્યેના અહેાભાવ અને પેાતાનું દીનત્વ પ્રગટ કરતાં કવિની નમ્રતા જોવા મળે છે.
એ છત્રપ્રમધુ ૭૭૩
અવધાન સમયે શ્રીમદ્ જાતજાતની ચમત્કૃતિવાળાં કાવ્યા રચતા. તેવા એક પ્રસ'ગે જેતપુરમાં વિ. સ’. ૧૯૪૧ની કાર્તિકી પૂનમે તેમણે તેમના બનેવી રા. ચત્રભુજભાઈ ની વિન‘તીથી ૮૬ છત્રપ્રબ ધ ”ની રચના કરી હતી.૭૪ તેના રચયિતા વિશે તેમણે લખ્યું છે કેઃ—
ભુજંગી છંદની આ ચાર પક્તિઓને છત્રની આકૃતિમાં જુદાં જુદાં ખાનાં પાડી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગાઠવવામાં આવી હતી, કે જેથી એના દંડમાં ચારે પક્તિએ આવી જાય, અને છત્રની એક બાજુએથી ગમે તે ખાનાથી વાંચતાં દડની પરંક્તિના તેની સાથે જોડાયેલા અક્ષરો સહિત “ અરિહંત આનંદકારી અપારી” એ પક્તિ વ ચાય, અને છત્રની ખીજી બાજુથી વાંચતાં એ જ રીતે “સદા માક્ષદાતા તથા દિવ્યકારી” એ પક્તિ વંચાય.
Jain Education International
૭૧. આ પદ્યને ત્રીજો વિભાગ “ મેાક્ષસુબોધ ”માંથી લેવાયા હેાય તેમ જણાય છે. તે જગાએ એકસરખી જ ૫ક્તિ છે.
૭૨, ૮ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯.
૭૩. એજન, પૃ. ૭૦.
૭૪–૭પ. એજન, પૃ. ૩૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org