________________
૧. જીવનરેખા
૪૬. તમે વીશીમાં જમવાના છે?
-
વિ. સ. ૧૯૫૬માં શ્રી જેસંગભાઈ શ્રીમને મળવા વઢવાણુ ગયા હતા, ત્યાંથી બે-ત્રણ દિવસ વાંકાનેર જઈ પાછા આવ્યા અને શ્રીમદ્ને મળવા ગયા. શ્રીમદ્દે તેમને કહ્યું, “ આજે અહી જમજો. ” જેસ ગભાઈ એ જણાવ્યું કે, “ મે’ દુકાને જમવાના બદોબસ્ત કર્યાં છે. ત્યારે શ્રીમદ્રે તેમને કહ્યું, “ નહિ, તમે વીશીમાં દાબસ્ત કરેલ છે. એટલે તે કબૂલતાં જેસંગભાઈએ કહ્યું, “હા સાહેબ ! કારણુ, ચામાસામાં અમે દુકાનનુ' રસાડુ' રાખતા નથી. ’” પછી શ્રીમદ્દે તેમને બીજા દિવસે જમવાનું આમત્રણ આપ્યુ હતુ, જે તેમણે સ્વીકાર્યું. પણ હતું. આમ શ્રીમદ્ અંતર્રાનથી સાચી પરિસ્થિતિ તરત જ જાણી જતા.૨૦૦
33
૧૬
૨૦૦. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ", પૃ. ૧૧૮.
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org