________________
ઘેરાતિર વિકટે સુભટેતિકષ્ટ, ભ્રષ્ટ બલે વિવિધ ખ–શત ર્વિશિષ્ટ, શસ્ત્રા–હતિ–પ્રવિચલ કુધિર પ્રવૃદ્ધ યુ તોતિ તવ નામ વિશુદ્ધશાન્તિમ્ (૫૦)
હે પ્રભુ! બન્ને પક્ષને મહાકષ્ટકારી દારૂણ જ્યાં યુદ્ધ ત્યાં ચાલતું હોય, શત્રુના અનેક ત્રાસથી ભૂખ, તૃષા આદિથી વ્યાકુળ સેનાબળ ઓસરતું હોય, રણમેદાને શસ્ત્રથી ઘવાયેલ વૈદ્ધાના શરીરમાંથી રૂધિરપ્રવાહ જેસભેર વહેતું હોય એવા ઘર સંગ્રામમાં પણ આપનું નામસ્મરણ ભવ્ય ને શાંતિ આપે છે.
(૫૦) સર્વદ્ધિ-સિદ્ધિદ–મિદં પરમં–પવિત્ર,
સ્તોત્રં ચ યઃ પઠતિ વીર-જિનેશ્વરસ્ય | ચિન્તામણિ સુરતઃ સકલાર્થી–સિદ્ધિ, સંસેવિતું તમનુકુલયિતુ સમેતિ | (૫૧)
શ્રી વીર જિનેશ્વર ભગવાનનું પરમ પવિત્ર, સર્વદા રિદ્ધિસિદ્ધિ આપનાર સ્તંત્રને જે જીવ સદા ભાવથી ભણે છે. તેને ચિન્તામણિ રત્ન, કલ્પવૃક્ષ અને અનેક પ્રકારની સિદ્ધિઓ અનુકૂળ થઈ આવી મળે છે.
(૫૧) શ્રી–વદ્ધમાન-શુભનામ-ગુણનુબદ્ધા, શુદ્ધાં વિશુદ્ધ-ગુણ–પુષ્પ–સુકીર્તાિ–ગન્જામ્ | ચો ઘાસિલાલ-રચિત સ્તુતિ–મંજુ-માલાં, કઠે બિભર્તિખલુ સમુપૈતિ લક્ષમી છે (પર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org