SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) સુબ્ય નમઃ સકલ-મંગલકારાય, લુચ્ચે નમઃ સકલ નિતિ-દાયકાય (ભ્ય નમઃ સકલ-કર્મ-વિનાશકાય, તુળ્યું નમઃ સકલ-તત્ત્વ નિરૂપકાય છે (૫) એવા હે પ્રભુ! સર્વ મંગળ કરનાર આપને હું નમરકાર કરું છું, સર્વ પ્રકારે સુખશાંતિ દેનાર આપને હું નમસ્કાર કરું છું, જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને ક્ષય કરનાર આપને હું નમસ્કાર કરું છું સકલ તત્વના પ્રરૂપક હે નાથ ! આપને હું નમસ્કાર કરું છું. તુભ્ય નમઃ સકલ-જીવદયા-પરાય, તુલ્યું નમઃ શિવદ–શાસન-ભાસ્કરાય, તુલ્યું નમઃ સકલ-લોક–શુભ કરાય, તુભ્ય નમઃ સતતમસ્તુ જિનેશ્વરાય છે (૪૬) હે પ્રભે ! સમગ્ર લેકના જીવોને અભયદાન દેનાર આપને હું નમસ્કાર કરું છું. મેક્ષપદ પ્રાપ્ત કરાવનાર શાસનના સૂર્યસમાન આપને હું નમસ્કાર કરું છું. હે દયાનિધિ જિનેશ્વર ! આપને હું સર્વદા નમસ્કાર કરું છું. (૪૬) રક્ષા–પિશાચ-નિક–ર–પરુષ્ટ, દુર-દુષ્ટ–ખલ–સૃષ્ટ–વિસૃષ્ટ–મુખમ્ | દારિદ્રય-દુઃખ-દ-જાલ–વિશાલ-કષ્ટ, નષ્ટ ભવન્યખિલ-માશુ—ભવ ભાવાત્ છે (૪૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy