SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬o દુઃખ-પ્રધાન–શિવ-વજિત-હીયમાને, -કાલે સદા વિષય–જાલ–મહા-કરાલે ! ભવ્યા ભવત્રવચનં શિવદ જિનેન્દ્ર ! પીત્વાઇત્મશાન્તિમુપયાન્તિ નિતાન્ત–શુદ્ધા (૩૧) હે પ્રભુ ! ઉતરત આ વિષમ પંચમકાળમાં સંસારી જી મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. દુઃખને ભાવ વૃદ્ધિ પામે છે, આયુષ્ય આદિ બળ ઘટતું રહે છે. એવા આ પાંચમા આરામાં ભવ્યજનો આપના અમૃત રસથી ભરપૂર વચનનું પાન કરી આપના ધ્યાનથી આત્મશાંતિ પ્રાપ્ત કરે છે. (૩૧) ષટકાયનાથ : મુનિનાથ ! ગુણાધનાથ ! દેવાધિનાથ ! ભવિનાથ ! શુભકનાથ ! અસ્માન પ્રધય જિનાધિપ ! દૂરોપિ. કિ નો સ્મિતાનિ કુરુતે કુમુદાનિ ચન્દ્રઃ છે (૩૨) હે જિન ભગવાન ! છ કાયના નાથ ! મુનિઓના સ્વામી ! જ્ઞાન દર્શન આદિ અનંત ગુણના ધારક ! દેવના નાયક ! કલ્યાણકારક ! ભવિછરના સહાયક ! આપ ઘણે ઘર બિરાજે છે તે પણ કૃપા કરી અમને જ્ઞાનરસના પૂરથી જગાડે, કારણ ચંદ્રમા આકાશમાં ઘણે દૂર છે છતાં શું કુમુદને પ્રફુલ્લિત નથી કરતો? અર્થાત્ કરે છે. (૩ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy