________________
પપ
હે મુનિઓના નાથ ! હું આ શરીર રૂપી નૌકાને નિત્ય પૂછું છું કે આ તરવા તારવાની કળા તું કયાંથી શીખી? પરંતુ નૌકા મને કાંઈ ઉત્તર આપતી નથી, આપ પણ નિર્વાણ. પામ્યા અને સિદ્ધિ ગતિમાં બિરાજ્યા છો, માટે પ્રભુ! આપ જ મને કહે કે આ પ્રશ્નને સંતોષકારક ઉત્તર આપે એ ત્રીજે કયું છે ? (સદ્ગુરૂ સિવાય કેઈ ઉત્તર આપી શકશે નહિ)
(૧૯) પીયૂષ-મત્ર નિજ-જીવન-સાર-હેતું, પીત્યાનુવન્તિ મનુસ્તમાત્રરક્ષાનું !
સ્યાદ્વાદ-સુન્દર–ચં ભવસ્તુ વાચં, પીવા પ્રયાનિ સુતરા-અજરા-મરત્વમ્ . (૨૦)
હે નાથ ! આ લેકમાં મનુષ્ય અમૃતરસ પીધા થવું લાએ કાળ તંદુરસ્ત જીવન ગાળે છે પણ તેથી કાંઈ અમર બનતા નથી; પણ આપની અમૃતમય સ્યાદ્વાદ વાણનું જે ભવ્ય જીવ પાન કરી મનના ફળ રૂપે તેના અલૌકિક રસને સ્વાદ કરે છે તે અજર અમર એક્ષપદને પ્રાપ્ત કરે છે. (૨૦)
ચકી યથા વિપુલ–ચક–અલાદખંડે, ભૂમંડલં પ્રભુતયા સમલંકરતિ છે રત્ન–ત્રણેય મુનિનાથ ! તથા પૃથિવ્યાં, જેનેન્દ્ર-શાસન-પાન ભાવિને વિધસે છે (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org