SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ભાત્યાપિ ભદ્ર-મુદિત ભવદીય-નામ, સિવિધાયિ ભગવન ! સુકતાનિ સૂતે ! અજ્ઞાનતાપિ પતિત સિતખંડ-ખંડમ્, ધને મુખે મધુરિમાણ મખંડ મેવ છે (૧૭) - જેમ અજ્ઞાનથી પણ મેઢામાં પડેલા સાકરના ગાંગડાની મીઠાશ જીભ ઉપર કાયમ રહી જાય છે. તેમ હે પ્રભુ ! આપનું કલ્યાણકારી નામ ભૂલથી પણ કેઈ લીએ તે તે સુખ, સંપત્તિ ૨૫ને સાચું પુણ્ય મેળવે છે. (૧૭) ચાં મસ્તક નમયતે જિન ! તેંદ્રિપક્રમે, સર્વદ્ધિ-સિદ્ધિ-નિચય: શ્રયતે તમેવ તીર્થકર શુભકર: પ્રવિણ્ય સેવ્યં, સ્થાન પ્રયાતિ પરમં ધ્રુવ-નિત્ય-શુક્રમ છે (૧૮) હે પ્રભુ ! આપના ચરણકમલમાં જે જીવ પોતાનું મસ્તક નમાવી આપને સર્વદા નમસ્કાર કરે છે તેને આ જગતમાં સર્વ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ મળે છે. એટલું જ નહિ પણ નમસ્કાર કરનાર આત્મા તેના ફળરૂપે પુણ્યના ઉદય વડે ક્રમશઃ તીર્થકર થઈ કલ્યાણ કરનાર બને છે અને શાશ્વત મેક્ષપદ પ્રાપ્ત કરે છે. (૧૮) પૃચ્છામિ નાવ–મધુના મુનિનાથ ! નિત્ય, પ્રાતા ત્વયા તરણતારણતા હિ કસ્માતું ? સા નેત્તર વિતતે ત્વમપિ પ્રયાત– સ્તદબ્રહિ કેડસ્તિ પરિતેષકરતૃતીયઃ છે (૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy