SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર પિતા પોતાના પુત્રને મણિ, રત્ન, સુવણૅ વગેરે મૂલ્યવાન ધન–સ'પત્તિના વારસા આપે છે, તે નાશવ'ત છે. પણ હૈ જિનેન્દ્ર ભગવાન ! ભવ્ય જીવાને આપનું ધ્યાન, નિત્ય સુખદાયી, મેાક્ષ પદ આપે છે એ સત્ય છે. (૧૨) જ્ઞાના—ઘનન્ત–ગુણ-ગૌરવપૂર્ણ –સિન્ધુ, અન્ધુ ભવન્ત–મપહાયપર્ક ઇચ્છેતુ ? ! પ્રાજ્ય પ્રલભ્ય ભુવનત્રિતયસ્ય રાજ્ય, કે : કામયેત કિલ કિંકરતા—મબુદ્ધિ । (૧૩) હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણાનાં સમુદ્ર છે. સ'સારના અશરણુ જીવાને શરણરૂપ છો, દયાના સાગર છો, માધવહીનના ખંધુ છો. એવા આપનું શરણુ છોડી કાણુ બીજાને ઇચ્છે ? કારણુ કાણુ એવા મૂખ હોય કે જે ત્રિભુવનનુ રાજ્ય પ્રાપ્ત કર્યાં છતાંયે તે ત્યજી દાસત્વની ઇચ્છા કરે અર્થાત્ કાઈ ન કરે. (૧૩) ત્વદ્-ગાત્રતા-પરિણતા : પરમાણુવાપિ, સર્વોત્તમા નિરુપમા સુષમા ભવન્તિ લવા શરણ્ય ! શરણું ચરણ જનાસ્તે, સિદ્ધા ભવૈયુ-રિતિ નાથ ! કિમત્ર ચિત્રમ્ ॥ (૧૪) હું જિનેન્દ્ર ! આપના શરીરપણે પરિણમેલા જડ પરમાણુઓ પણ સુંદર સર્વોત્તમ થઈ સુખશાંતિદાયક ઠર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy