________________
પા
વાક્ય પ્રમાણ—નય—રીતિ-ગુણૈવિ હીન, નિભૂષણ યદપિ એધિદ ! મામકીનમ્ । સ્વાદેવ દેવ-નર–લોક હિતાય યુમંત્ સંગાન્ યથાભવિત શુક્તિ-મતેાદ-બિન્દુઃ ૫ (૧૦)
હે તરણતારણુ નાથ ! મારૂં કથન ગુણના પ્રભાવ આદિથી શૂન્ય છે, છતાં તે કથન દ્વારા આપના અનુપમ નિમળ ગુણા ગવાતા હોવાથી જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનુ બિન્દુ છીપમાં પડવાથી મેાતી બને છે, તેમ મારૂં કથન આપના પ્રભાવશાળી નામ અને ગુણેાના સુચાગે આ લાક અને પરલેાકમાં દેવ અને મનુષ્યને કલ્યાણનુ' સાધન થશે. (૧૦) આસ્તાં તવ સ્તુતિ-કથા મનસે! પ્યગમ્યા, નામાપ તે વિયે પરં કુરુતેનુરાગમ્ । જીર-મસ્તુ ખલુ દૂરતરે પિ દેવ ! નામાપિ તસ્ય કુરુતે રસનાં રસાલામ્ ॥ (૧૧)
હે પ્રભુ ! જેમ દૂર પડેલ લીંબુને યાદ કરવાથી મેઢામાં પાણી આવે છે, અને તેના રસના સ્વાદ કરાવે છે તેમ આપના કલ્યાણકારી નામને જાપ કરનારના હૃદયમ આપના નામનેા ઉચ્ચારણ, આપના અપૂર્વ મહિમાવાન ગુણાન ભક્તિના ભાવરસ ઊત્પન્ન કરે છે. (૧૧)
નાના—મણિ-પ્રચુર–કાંચન–રત્ન- રમ્ય,
સ્ત્રીય પ્રયતિ પદ જનક સુતાય । ત્વદ-ધ્યાન-મેવ–જિનદેવ ! પદ વદીય, ભાય નિત્ય-સુખદ ́ પ્રકટી-કરાતિ ૫ (૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org