SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ત્રણ મિનિટની તૈયારી આમન માત્ર ત્રણ જ મિનિટ આયુષ્યની બાકી હશે ત્યારે તું શું કરીશ ! ૧. સર્વ પ્રથમ જીવનમાં આચરેલા અઢારે પાપાનકેછે. અરિહં તેની સાક્ષીએ યાદ કરીને સિરાવી દે. ૨. તે પછી ચોર્યાસી લાખ છવાની સાથે ક્ષમાયાચના કરી લે ૩. ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દે અને છેલ્લાં આ દેહનો પણ ત્યાગ કરી દે. ૪. ચાર શરણને અંગીકાર કરી લે. જીવનમાં જે વ્રત લીધાં તેમાં લાગેલ દષની પ્રભુની સાક્ષીએ માફી માંગી લે. સર્વ જી પ્રત્યેના મમત્વને છેડી દે. અને નવકાર મહામંત્રના ધ્યાનમાં લયલીન બનીજા આટલું કરતાં કસ્તા મૃત્યુ આવી જશે તે તારી સદ્ગતિ નિશ્ચિત છે ભવાન્ત હવે વધુ કરવાના નથી. ભગવાનને ધર્મ હવે તારી આંગળી પકડી તને મેક્ષના દ્વારે મૂકી આવવાને છે અન્તિમ સમાધિ જીવને સંસારના પૌગલિક સુખમાં રતિ અને કર્મવેગે આવતા દુઃખેમાં અરતિ થાય છે ત્યારે અનંત ઉપકારી મહાપુ, તે સુખમાં તિ અને દુઃખમાં અરતિરૂપ સંકલેશને દૂર કરવા શ્રી અરિહંતાદિનું શરણ સ્વીકારવા દુષ્કૃતની ગહીં અને સુકૃતનું અનુદન કરવાનું જેમ ફરમાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy