SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ વ્યંતરપણુમાં વર્તતા મેં કીડા પ્રિય હોવાના કારણે જીને જે દુઃખ પેદા કર્યું તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૨) તિષી દેવપણામાં ગયેલા મેં વિષયરૂપી વિષથી મેહિત બની. મૂઢ બની છે કે પ્રાણને દુઃખી કર્યા હોય તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૩૦) પારકાની સમૃદ્ધિની અદેખાઈથી લેભમાં ડૂબીને મહને વશ પડીને, આજ્ઞાઓ મનાવીને જેમને મેં દુઃખ પેદા કર્યું તેમને આજે ખમાવું છું. (૩૧) આ રીતે ચારે ગતિમાં રહેલા છે કે પ્રાણીઓને મેં માર્યા હાય યા તે દુઃખમાં સ્થાપન કર્યા હોય તે સર્વેને હું ખમાવું છું. (૩૨) સર્વ જીવે મને માફ કરી દેજે. હું પણ મેં જે જે અપરાધ ક્ય તે રાવની ક્ષમા માંગુ છું આજે વૈરભાવ ત્યજીને હું મધ્યસ્થ બન્યા છું. (૩૩) આ સઘળા જીવલેકમાં કઈ મારે શત્રુ નથી. દર્શનસ્વભાવવાળે હું એકલે છું અને મમતા વગરને છું. (૩૪) જિન ભગવંતે, સિધ્ધ, સાધુ ભગવંતે અને ધર્મ તે મારૂ શરણ છે. અને એ જ પરમ મંગલ છે. જિનને નમસ્કાર તે જ શરણ છે અને તે જ કર્મક્ષયનું કારણ છે. (૩૫) આ રીતે કરેલી આ ક્ષમાપના ચારે ગતિના જીવ સાથે કરેલી ક્ષમાપના જે ભાવ વિશુદ્ધિથી કરાય તે મહાન કર્મઅયનું કારણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy