SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ એકલે છું. હું કેઈને નથી મને આપની આપના માર્ગની જરૂર છે. આપના ધર્મને અને ધર્મ સાધનાને મુક્ત બનાવી સાધક અવસ્થા પાર કરી ગયેલા, સિદ્ધ ભગવંતેની જરૂર છે. આ જ મારી જરૂરિયાત આ જ મારૂં શરણ છે, મારા મનમાં અરિહંતનું જ રટણ અને વાણીમાં એમનું જ કીર્તન છે, મારા જીવનના શેષ કાળમાં એવી ઉત્તમ આરાધના કરી લઉં કે મારી હારની બાજી જીતમાં ફેરવાઈ જાય હે વીતરાગ ! તારા તત્ત્વજ્ઞાન અને તારા આલંબને મારામાં નવીન શક્તિનો સંચાર થયું છે. એના બળથી એક ભવ નહિ પણ અનેક ભવભવના ભેગા થયેલા પાપકર્મોને, પાપ વાસનાઓને નાશ કરીશ. કરુણાસાગર હે ભગવંતો : આપના ચરણેનું ભાવ શરણ સ્વીકારું છું. અનંત ઉપકારી સિદ્ધ ભગવંતે ! આપને શરણે આવી મારૂ જીવન ધન્ય બનાવું છું. કઠોર સાધના પંથના યાત્રી ! હે સાધુ ભગવંત! આપના આદર્શ જીવનનું શરણ સ્વીકારું છું. નાથ ! આપની ભક્તિ અને ભવભવ મલ્યા કરે. કુસંસ્કારોની પરંપરાને તેડી નાખી અને શુભ પરંપરાને આગળ અનુમોદના કરું છું જેથી ધર્મસાધક ઉત્તમ સામગ્રી ફરી ફરી મળે. દુષ્કૃત્યેનો ગહ, સુકૃતની અનમેદના અને ચાર શરણું અશુભ પરંપરાને સંપૂર્ણ રીતે નાશ કરી નાખે છે અને શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy