________________
૩૧૯
આચર્યા છે, દુકૃત્ય કરીને એની શાબાશી લીધી છે. આવા પાપ કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખેર ! તેમ છતાં જેણે જેણે અનંત વિશુદ્ધાત્માઓનું પગલે પગલું દામ્યું છે એ બધાએ જે જે સુકૃત કર્યા છે એ બધાય સુકૃતોની આજે હું ભાવભરી અનુમોદના કરું છું.
અનંતાનંત અતીત, અનાગત અરિહંતના ભવ્યતમ અનુષ્ઠાનની હું અનુંમદના કરું છું.
અનંતાનંત ભૂત, ભાવિ સિદ્ધ ભગવંતના સિદ્ધત્વભાવની ખૂબ ખૂબ અનુદના કરૂં છું.
અનંતાનંત આચાર્ય ભગવંતેના પવિત્ર પંચાચારની અનુમોદના કરીને કૃતાર્થ બનું છું.
અનંતાનંત ઉપાધ્યાય ભગવંતની, શિખ્યાદિને સુત્ર જ્ઞાન પ્રદાન કરવાની ક્રિયાની ભારેભાર અનુમંદના કરું છું. અનંતાનંત સાધુ ક્રિયાની અંતરથી અનુમોદના કરું છું.
સર્વ કલ્યાણકામી શ્રાવક, શ્રાવિકાઓ, દેવે અને દેવીઓના શાસન પ્રભાવના તથા વૈયાવચ્ચાદિ વ્યાપારોની અનુમોદના કરું છું. | સર્વ કાળના, સર્વ આત્માઓના સર્વે કુશળ વ્યાપારોની હું અનુમોદના કરું છું. આ અનુમોદનાં સૂત્રાનુસારી બને
શુદ્ધ આશયવાળી અને નિરતિચાર બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org