________________
2010
જૈન સ્તુતિ (કાવ્યો). 'ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું રહે જનમ જનમ તારે સાથ પ્રભુ એવુ માંગુ છું તારું મુખડુ પ્રભુજી હું જોયા કરું દિનરાત ભજન તારું બોલ્યા કરૂં રહે અંત સમય તારું ધ્યાન...પ્રભુ. મારી આશા નિરાશા કરશે નહિ મારા અવગુણ દિલમાં ધરશો નહિ રહે શ્વાસે શ્વાસે તારૂ નામ...પ્રભુ. મારા પાપને તાપ સમાવી દેજે ‘તારા સાધકને દાસ બનાવી દેજે દેજે આવીને દર્શનના દાન.પ્રભુ ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવુ માંગુ છું તપ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું અંત સમયે સંથારો કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છુ હું કરૂ છું પ્રાર્થના મને પ્રેમ તારે આપજે કાંઈ ખટુ કામ કરતી હોઉં ત્યારે વાર જીવન છે સંગ્રામ કેઈની જીત કોઈની હાર છે જાણુ છુ સંસાર એ સુખ દુઃખના સાર છે હારથી હારી ન જાઉં એવી હિંમત આપજેહુધન મળે કે ન મળે બસ ધમને હુ જાળવું તારો પંથ ચૂકાય નહી બસ એટલું સંભાળવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org