________________
૧૭
સિંહાસને મણિ–મયૂખ-શિખા-વિચિરો ! વિભાજતે તવ વપુઃ કનકાવાદાત | બિલ્બ વિયાદ્વિલ સદંશુ-લતા-વિતાનમ્ તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્ર રમેટ (૨૯)
ભાવાર્થ – કિરણે વેરતાં વિવિધ મણી જડીત સિંહાસનમાં આપનું શરીર સુવર્ણ જેવું શોભી રહે છે, તે માને ઊંચા ઉદયાચળના શિખર પર નિર્મળ તેજસ્વી કિરણવાળા સૂર્ય સમાન દેખાય છે.) ૨૯
કુન્દાવદાંત-ચલ ચામર–ચાર–શાભમ્ વિભ્રાજતે, તવ વપુઃ કલ–ધૌત-કાન્ત, ઉદ્યછશાક-શુચિ-નિઝર-વારિ ધાર– મુચ્ચ સ્તટે સુર–ગિરિવ શાંત-કૌમ્ભમ્ (૩૦)
ભાવાર્થ :- દેવે વડે વિઝાતા સુંદર શેભનીય શ્વેત ચામર વડે આપનું શરીર સુવર્ણ સમાન શેભે છે. તે માને કે ઉગતા ચંદ્રની ચાંદની જેવા નિર્મળ ઝરતાં ઝરણું વડે દેવગિરિ (મેરૂ પર્વત) ના સુવર્ણમય ઉંચા શિખર શેભી રહ્યા હોય તેમ દેખાય છે. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org