________________
૨૮૮ ૮ અનર્થોદડ વિરમણ વ્રત અનર્થદંડને અર્થ છે, અવિવેકની ક્રિયા રે નાહક ખોટાં કર્મ બાંધતા, ભવી જીવે અટકીયા રે–પ્રાણી આર્ત, રૌદ્ર, કુધ્યાનને, સાર વગરના ધ્યાયા રે સુધ્યાન ધર્મ ને શુકલ ને, મનમાં કદી નવ લાવ્યા રે-ત્રણ ઘી, દહિ, તેલના વાસણો, આળસમાં રાખ્યા ઉઘાડાં રે પાણી ઢાંક્યા વિના રાખીને, જેના કાઢયાં કાટલાં રે ચાકુ છરી પોતે સંઘરિયા, બીજાને ખુશી થઈ આપ્યાં રે હશે જ કેટલાક એવા હિસાબ ન રાખ્યા રે-પ્રાણી કામ ઉત્તેજક ચેપડા, વાંચી બીજાને વંચાવ્યાં રે કામ વર્ધક ગીતે થકી; બીજાને મેં લલચાવ્યા રે–પ્રાણું હિંસાની વસ્તુ પિતે સંઘરી; બીજાને સંગ્રહ કરાવી રે સમુઈિમ ત્રસ જીવની દયા ન મનમાં આવી રે–પ્રાણ મળ, મૂત્ર, કફ, પિત્તને, વિવેકથી ન પડાવ્યાં રે ભેજન એડાં મુક્યાં થાળીમાં, શ્રીમંતાઈને ગર્વ આવ્યા રે-પ્રાણું જુના ઘરને તેડીને, નવા ઘર મેં બંધાવ્યા રે રાત્રે વસ્તુ પલાળીને, સ્વાદિષ્ટ ભેજન રંધાવ્યા-પ્રાણ કીડા પડેલાં ધાનને, તડકામાં મેં નાખ્યા રે માંકડ ભરેલા વસ્ત્ર પણ, ગરમ જમીન પર રાખ્યાં રે–પ્રાણી મટકા પડેલ કઠોળને, જોયા વગર મેં ઉકાળ્યા રે સાફ સફાઈ સારી ન કરી; ઘરમાં જીવે ઘણુ બાળ્યાં રે પ્રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org