________________
પંદર કર્માદાન
ભઠી સગાવી ને ચૂના ઈટ પકાવ્યા રે લાકડાના કર્યા કોલસા, હસેથી જંગલે કાપ્યા રે–પ્રાણુ ગાડી રથ ભાડે દીધા, વાડિયે બંધાવી રે બીલ્ડીંગ બાંધી રે ભાડેથી ખૂબ ચલાવી રે–પ્રાણી પહાડ પત્થર ફોડિયા, મોટી સુરગ ચાંપી રે હીરા પન્નાના મોહમાં, જીવ દયા ન જાણી રે–પ્રાણી દાંત, લાખ, ચામડા અને ઘી, તેલના વેપાર રે મધ, મધ, માખણ વેચી, કર્મો બાંધ્યા અપાર રે-પ્રાણી ઘાણમાં તેલ પીલાવ્યા, મલે બંધાવી હષયે રે મહા આરંભી ધંધા કર્યા, પાપને મેલ વરસાવ્ય રે–પ્રાણ જુના કુવા ને, તળાવ, સ્વાર્થ માટે પૂરાવ્યા રે સ્વીમીંગ પુલ, ટબ, બાથ બાંધી બાંધી અપાવ્યા રે–પ્રાણ વિદેશી વસ્તુના વેપારમાં, હિંસાની ચિંતા ન રાખી રે કકળતા ની દયાને મેં, લેભમાં કરી નાખી ઝાંખી રે,
આ પ્રકારે સાતમા વ્રતને વિષે સંવત્સરી સંબંધી જે અતિચાર સેવ્યા હય, સેવરાવ્યા હય, સેવતાને રૂકડું કરી જાણ્યા હેય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સામે તસ્સમિચ્છામિ દુકકડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org