SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭પ આયંબિલ નવ દિવસની વિધિ નીચે મુજબ કરવી ૧ આયંબિલ પ્રથમ દિવસે છ હીં નમે અરિહંતાણું એમ બેલી એક મણકે મુકવે એવી રીતે એક માળા ગણવી. એવી વીસ માળા ગણવી અને બાર લેગસ્સને કાઉસ કરે અને શ્રી અરહિંતજીના બાર ગુણ હોવાથી શ્રી અહળે નમ:મથએણે વંદામિ એ પ્રમાણે પદ બેલી બાર વખત વંદણ કરવી. ૨ આયંબિલ બીજે દિવસે ઝહીં નમે સિદ્ધાણું એ એકપદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી અને આઠ લેગસ્સનો કાઉસગ્ન કરે અને શ્રીસિદ્ધજીના આઠ ગુણ હોવાથી શ્રીસિધ્ધભ્ય નમ:મથએણું વંદામિ એ પ્રમાણે પદ બોલી આઠ વખત વંદણ કરવી. - ૩ આયંબિલના ત્રીજા દિવસે જ હીં નમો આયરિયાણું એ એક પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણી, અને છત્રીસ લેગસ્સને કાઉસગ્ગ કરે, અને શ્રી આચાર્યજીના છત્રીસ ગુણ હોવાથી શ્રી આચાર્ય નમઃ મથએણું વંદામિ એ પ્રમાણે પદ બેલી છત્રીસ વખત વંદણ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy