SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ગુજજરના ભવ જે કર્યા લીલા ભારા વઢાવ્યા છે પાડીને બેલાં મેલી, પડે ઉઠી છે જવાના છે તે મુજ. ૩રા એડના ભવ જે કર્યા, કુવા વાવ ખેદાવ્યાં છે સાવર ગળાવી આ વળી ટાંકા બંધાવ્યા છે તે મુજ. ૩૩ વાણીઆના ભવ જે કર્યા, ફડા લેખ લખાવ્યાં ઓછું આપી અધીકું લીધું, કુડા માપ રખાવ્યાં છે તે મુજ. ૩૪ હાથીના ભાવ જે કર્યા, વેલુડી વેલુર્યા પંખી માળા ચુંથીયા, પાપે પેટ જે ભર્યા છે તે મુજ. રૂપા કેરી ને કેઠીબડાં, વળી લીંબુ જ મર્યા, રાઈ ચઢાવી સેલણે, પિતે પાપ જ સિંચ્યાં છે તે મુજ. ૧૩૬ાા અણગળ આંધણ મેલીયાં, અણુ પુંજયે ચલે, અણુયા કણ ઓરી આ, તેનાં પાપ કેમ ભૂલે છે તે મુજ. ૩છા ભવ અનેક ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, ત્રિવિધે ત્રિવિધે કરી સિ, તિણ શું પ્રતિબંધ છે તે મુજ. ૩૮ ભવ અનેક ભમતાં થકાકીધે દેહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં તિણ શું પ્રતિબંધ છે. તે મુજ૩લા ભવ અનેક ભમતાં થકા, કીધો પરિગ્રહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ,તિણ શું પ્રતિબંધ છે તે મુજ. શાળા એ પરે ઈહિભવ, પરભવે, કીધાં પાપ અખત્ર છે ત્રિવિધ ત્રિવિધ કરી પિરહરૂ, કરું જન્મ પવિત્ર તે મુજ. ૪૧ હવે રાણી પદમાવતી; કીધા શરણું ચાર છે સાગારી અનશન કર્યો, જાણપણાનુસાર છે તે મુજ. જરા રાગ વૈરાડી જે સુણે, એ ત્રીજી ઢાળ છે સમય સુંદરે કહે પાપથી છુટે તે તત્કાળ છે તે મુજ. ૪ છે ઇતિ સંપૂર્ણ”. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy