________________
૨૦૪
ભાવિ કે સુખકાર ભ્રમણ નિવારી હૈ. પઢાવે ભાવિક જન સ્થિર કરી દેત મન, તપ કરી તાકે તન મમતા નિવારી હૈ. કહેત હૈ ત્રિલોકખરીખ જ્ઞાન ભાનુ પરતિખ, એસે ઉપાધ્યાય તાકુ વંદણ હમારી હૈ.
શ્રી સાધુજીને આદરી સંજમ ભાર કરણ કરે અપાર, સુમતિ ગુપતિધાર વિકથા નિવારી હૈ. જયશું કરે છકાય, સાવદ્ય ન બોલે વાય, બુઝાય કષાય લાય, કિરિયા ભંડારી છે જ્ઞાન ભણે આઠો જામ લેવે ભગવંત નામ, ધરમકે કરે કામ મમતાકુ મારી હૈ, કહેત હૈ ત્રિલેકારીખ કર્મોક ટાળે વિખ, એસે મુનિરાજ વાકુ વંદણા હમારી હૈ.
શ્રી ગુરુદેવને વંદના જૈસે કપડાકે થાન દરજી વેતન આણ, ખડખંડ કરે જાણ દેત તો સુધારી હૈ, કાષ્ટક જગ્યું સૂત્રધાર હેમ કસે સુનાર, માટીકે જે કુંભકાર પાત્ર કરે ત્યારી હૈ, ધરતી કે કરસાણ લેહકે લુહાર જાણું,
લવાટ શીલા આણુ ઘાટ ઘડે ભારી હૈ. કહેત હૈ ત્રિલેકરીખ સુધારે જયું ગુરુ શિષ્ય ગુરૂ ઉપકારી નિત્ય, લીજે બલિહારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org