________________
૨૦૩
શ્રી કેવળી ભગવંતને ઘાતિ કર્મક્ષય કિયા મુક્તિ કામિ નાથ (તુમ), હુવા આપ કેવળવંત, કરૂણા ભંડારી હૈ. સમદષ્ટિ સમભાવ, આત્મવત્ સર્વ જીવ, વિદેહી વિરાટરૂપે, આત્મભાવે સ્થિત હૈ. જ્ઞાન-દર્શન-તપ-તેજ આવિર્ભાવ આપમેં, દેષમુક્ત નાથ તુમ પર ઉપકારી હૈ. ચિંતામણી રૂપ વિભુ મન-વચ-કાય કરી, લળી લળી વારંવાર વંદણ હમારી હૈ.
શ્રી આચાર્યજીને ગુણ હૈ છત્તીશ પુર ધરત ધરમ ઉર મારા કરમ કુર સુમતિ વિચારી છે શુદ્ધ સે આચારવંત સુંદર હૈ રૂપકત. ભણીયા સર્વ સિદ્ધાંત વાંચણ સુપ્યારી હૈ, અધિક મધુર વેણ કેઈ નહિ લેપે કેણ, સકલ જીકા મેણુ કીતિ અપારી હૈ. કહત ત્રિલેકરીખ હિતકારી દેત શિખ, એસે આચારજ તાકુ વંદણ હમારી હૈ.
શ્રી ઉપાધ્યાયજીને પઢત આગીયારે અંગ કર્મસુ કરે જંગ, પાખંડીકે માનભંગ કરણુ હુશીયારી છે, ચઉદે પુરવધાર જાણુત આગમ સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org