________________
C.
પ્રવૃત્તઃ ।
સોડું તથાપિ તવ ભક્તિ વશાન્મુનીશઃ । કંતુ સ્તવ –વિગત-શક્તિરપિ પ્રીત્યાત્મ-વીય સવિચાય મૃગા મૃગેન્દ્રમ્ નાચેતિ કિં નિજશિશા પરિપાલના મ્ (૫)
ભાવાર્થ :– હે મુનિશ્વર ! આવા પ્રકારના હું શક્તિ હીન હેાવા છતાં આપની ભક્તિને વશ થઈ આ સ્તવન કરવાને પ્રયત્ન કરું છું એક હરણ પેાતાની શક્તિના વિચાર ર્ષ્યા વિના પેાતાના બચ્ચાના રક્ષણ માટે કેસરી સિંહની સામે શુ' નથી જતું? (મારા આ પ્રયાસ પણ આપના પ્રત્યેના પ્રેમનુ પ્રતિક છે). પ
અપ-શ્રુત શ્રુતવતાં પરિહાસ-ધામ ત્વદ ભક્તિરેવ મુખરી કુરુતે મલાત્મામ્ । યત્કાકિલઃ કિલ મધૌ મધુર વિરાતિ તચ્ચારુ-ચામ્ર-કલિકા નિકરેક હેતુઃ (૬)
ભાવાર્થ :- હું અલ્પ સુત્રી એટલે મૂર્ખ જેવા અને જ્ઞાનીઓના હાસ્યનું પાત્ર છું, છતાં તમારા પ્રત્યેના ભક્તિ સાવ જ મને મળાત્કારે ખેલવા પ્રેરે છે. જેમ કોયલ ચૈત્ર માસમાં મીઠા સ્વરે ગાન કરે છે તે કેવળ આમ્રવૃક્ષની સુદર મંજરીના જ પ્રભાવ છે (તેમ મારું આ કાર કેવળશક્તિભાવની પ્રેરણા છે) ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org