________________
૧૭૩
મેં મુખને મેલું કર્યું, દેશે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતવી નઠારૂં પરતણું હે નાથ ! મારું શું થશે, ચાલાક થઈ ચુક્યું ગણું. ૧૦
કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણું, એ વિષયમાં બની અંધ હું, વિટંબના પામે ઘણી, તે પણ પ્રકાણ્યું આજ લાવી, લાજ આપ તણું કને, જાણે સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧
નવકાર મંત્ર વિનાશ કીધે, અન્ય મંત્ર જાણુને, કુશાસનાં વાક્ય વડે, હણું આગમેની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નઠારા આચર્યા, મતિ ભ્રમ થકી રને ગુમાવી, કાચ કટકા મેં ગ્રા. ૧૨
આવેલ દષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને, મેં મૂઠધીએ હૃદયમાં ધ્યાયા, મદનનાં ચાપને, નેત્રનાણે ને પધર, નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણ, છટકેલ થઈ જેવા અતિ. ૧૩
મૃગનયણી સમ નારીતણું, મુખચંદ્ર નિરખવાવતી. મુજ મન વિષે જે રંગ લાગ્ય, અલ્પ પણ ગૂઢ અતિ તે શ્રત રૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ? ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org