________________
૧૩૧
આ પ્રમાણે ચેત્રીશ અસક્ઝાય હેય ત્યારે સૂત્ર વંચાય નહિ, ભણય નહિં, સ્વાધ્યાય થાય નહિ.
બત્રીસ સિદ્ધાંતના નામ
અગીયાર અંગના નામ (૧) આચારાંગજી, (૨) સુયગડાંગજી, (૩) ઠાણુગળ, (૪) સમવાયાંગજી, (૫) ભગવતી વિવાહ–પતિજી, (૬) જ્ઞાતાધર્મકથાજી, (૭) ઉપાસક દશાંગ, (૮) અંતગડ દશાંગજી (૮) અનુત્તરેહવાઈજી, ૧૦) પ્રશ્ન વ્યાકરણજી, (૧૧) વિપાક.
બાર ઉપાંગના નામ (૧) ઉવવાઈ (૨) રાયપ્રસેણું, (૩) જીવાભિગમ, (૪) પન્નવણુજી, (૫) જંબુદ્વીપ પન્નતિજી, (૬) ચન્દ્રપન્નતિજી (૭) સૂર્ય પનતિજી, (૮) નિરયાવલિકાજી, (૯) કમ્પવડિલીયા. (૧૦) પુફિયાજી, (૧૧) પુષ્ક ચુલીયાજી, (૧૨) વન્ડિદશાજી
ચાર મૂલસૂત્રના નામ (૧) ઉત્તરાધ્યયન, (૨) દશવૈકાલિકજી, (૩) નંદીજી (૫) અનુગદ્વારજી
ચાર છેદ સુત્રોનાં નામ (૧) બૃહત્કલપજી, (૨) વ્યવહાર સૂત્ર, (૩) નિશિથસૂત્ર, ૪) દશાશ્રુતસ્કંધજી.
બત્રીસમું આવશ્યક સુત્ર મા બત્રિસ આગમાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org