SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ચોત્રીસ એસજઝાય આકાશની દસ અસક્ઝાય ૧ તારે આકાશે ખરે તે, ૨ ચારે દિશા રાતી થાય તે, ૩ અકાળે ગાજે તે, ૪ અકાળે વીજળી થાય તે, પ અકાળે કાટકો થાય તે, ૬ બીજના ચંદ્રની, ૭ જક્ષના ચિન્હની, ૮ કરા પડે તે, ૯ ધૂમસ વરસે તે, ૧૦ રજુ વરસે તો દારિક શરીરની દસ અસઝાય ૧ તકાળનાં તાજાં હાડકાં પડ્યાં હોય તે, ર માંસ પડ્યું હોય તે; ૩ લેહી પડ્યું હોય તે, ૪ વિષ્ટા અને ઉલટી પડયાં હોય તે, પ મુડદું બળતું હોય તે, ૬ ચંદ્રગ્રહણ થાય તે. ૭ સૂર્યગ્રહણ થાય તે, ૮ મેટા રાજ મરે તે, ૯ સંગ્રામ થાય તે, ૧૦ પંચેન્દ્રિયનું કલેવર પડ્યું હોય તે. વખત (કાળ) ની અસક્ઝાય (૧) શૈત્ર સુદ ૧૫ ની, (ર) ચત્ર વદી ૧ ની, (૩) અષાઢ શુદી ૧૫ ની, (૪) અષાઢ વદી ૧ ની (૫) ભાદરવા સુદી ૧૫ ની, (૬) ભાદરવા વદી ૧ ની, (૭) કાર્તિક સુદી ૧૫ ની, (૮) કાતિક વદી ૧ ની, (૯) પ્રભાતની, (૧૦) મધ્યાન્હ (૧૧) સંધ્યાની, (૧૨) મધ્ય રાત્રિની. (૧૩) હુતાશની પ્રગટે તે વખતની, (૧૪) ધુળેટીના દિવસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy