________________
૯૮
શ્રી
શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન
અધ્યયન પહેલું ધર્મો મંગલ મુઠિ, અહિંસા સંજમો તવે, દેવાવિ તં નમંસંતિ, જસ્સ ધમે સયામણો ગાલા
ભાવાર્થ - જીવદયા રૂપ અહિંસા, ૧૭ પ્રકારને સંયમ, ૧૨ પ્રકારને તપ, આવે, ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન હંમેશા ધર્મમાં છે તેને દેવે પણ વંદન કરે છે જહા દુમન્સ "ફેસુ, ભમરે આવિયાઈ રસં; ન ચ પુરૂં કિલામેંઇ, સોય પીણોઈ અપકૅ મારા
ભાવાથ - જેવી રીતે વૃક્ષના પુષ્પ ઉપર ભ્રમર પુષ્પને દુભવ્યા વિના મર્યાદામાં પુષ્પને રસ લઈ તૃપ્ત થાય છે, તેવી રીતે મુનિભ્રમર સંયમ અને તપની મર્યાદામાં રહીને વિશ્વદ્યાનના રૂપમાંથી નિર્દોષ આહાર, વસ્ત્ર, પાણી લઈને સંતેષ માને છે. સાધુનું જીવન કેઇને કિલામના કરનાર હેતું નથી. મારા
એમ એ સમણ મુત્તા, જે એક્તિ સાહુણો: વિહંગમા વ પુફેસુ, દાણ ભત્તેણે યા મેરા
ભાવાર્થ:- આમ લેકને વિષે શ્રમણ સમતાયુક્ત સાધુઓ મુક્ત-અપરિગ્રહી અને અપ્રતિબદ્ધ હોય છે. તેઓનું નિર્દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org