________________
લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ
T૪૮૩
વઢહિં વિત્તä afણ વઢ! જુઓ, આ ઢાકા૨૨ સૂત્ર.
નવ
નવલી * વિષ-ર
જુએ, ઢાકા ૨૦ /
૨૩વર
चलेहिं चलंतेहिं लोअणेहि जे तई दिट्ठा बालि ! । तहिं मयरद्धय-बडउ पडइ अपूरइ कालि ।।
હે બાળા ! ચંચળ અને ચાલતાં–સકારા કરતાં-વાંકાં લેચને વડે તેં જેમને જોયેલા છે તેમના ઉપર અપૂરતા કાળ-કાચી અવસ્થામાં અકાળે કામદેવની ધાડ -દરોડો કે છાપ-પડે છે.
અઘરૂં વવસ૩ | જુએ , ૮ ૪ રૂ૮
ર– गयउ स केसरि, पिअ जलु निच्चितई ! हरिणाई ! । जमु केरए हुकारडएं मुहहु पति तृणाई ॥
જેને હુંકાર સાંભળતાં જ મોંમાંથી તરણું પડી જાય છે એવો તે કેસરી સિંહ ચાલ્યો ગયે છે તેથી હવે નચિંત થયેલાં એવાં હે હરણ ! તમે પાણી પીઓ. તળ
મ મા સ તા જુઓ, મારૂ૭૨ છે. મમ્મી
सस्थावत्यहं आलवणु साहु वि लोउ करेइ । आदन्नह मन्भीसडी जो सज्जणु सो देइ ।।
જ્યારે લેકે સ્વસ્થ અવસ્થાવાળા–નિરાંતવાળા હોય છે ત્યારે તેમની સાથે બધાય લેકે આલપન કરે છે-વાતચીત કરે છે પણ આદીનેને–આર્તાને-દીન દુઃખી લકાને તો જે સજજન હોય તે જ અભયવચન આપે છે અર્થાત ગભરાવાની કે ડરવાની જરૂર નથી એવું આશ્વાસન આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org