________________
યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ આ ગ્રંથને પ્રકાશિત કરીને ગુજરાતના ઉચ્ચકક્ષાના સંસ્કૃત ભાષાના તથા પ્રાકૃત ભાષાના વિદ્યાર્થીઓને વિશેષ સહાયતા કરેલ છે એમાં શંકાને સ્થાન નથી.
છેવટે આ પ્રવૃત્તિમાં થયેલી ભૂલચૂક માટે અનુવાદક સી અભ્યાસીઓને ક્ષમાપ્રાથી છે.
બેચરદાસ જીવરાજ દેશી
૧ર/બ, ભારતી નિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ તા. ૨૪-૬-૧૯૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org