________________
હૈમ ધાતુપાઠ–અર્થ સાથે ૨૭ છેલ્લા વસ્ત્રાણ નો વિકાસ કરવો અને ખલિત થવું–ભૂલ થવી. २८ एला २९ वेला ३० केला ३१ खेला विलासे વિકાસ કરવો. ખેલવું. ३२ गोधा ३३ मेधा आशुग्रहणे બુદ્ધિ હેવી, કેઈપણ વાતને જદી સમજવી. ३१ मगध परिवेष्टने
ચારે તરફથી વીંટવું. ३५ इरध ३६ इषुध शरधारणे બાણને ધારણ કરવું. ૩૭ પુમ() ક્ષેપ
ફેકવું ३८ सुख ३९ दु:ख तक्रियायाम् । સુખ-સુખી થવું, દુઃખ-દુઃખી થવું. ४० अगद निरोगत्वे
ઘર એટલે રેગ, અગઢ એટલે અરેગ-નિરોગી
પણું, નિગ કરવું. ४१ गद्गद वाकूस्खलने
ગદ્ગદ્ થવું, બોલતાં બેલતાં ખલિત થવું. ४२ तरण १३ वरण गती ગતિ કરવી, ४४ उरण ४५ तुरण त्वरायाम् ત્વરા કરવી, જલદી કરવી. ४६ पुरण गतौ
ગતિ કરવી. १७ भुरण धारण-पोषण-युद्धेषु ધારણ કરવું, પિષણ કરવું અને યુદ્ધ કરવું. ૮ ૩ળ (૩) મતિ-વૌચા બુદ્ધિ હેવી, તથા ચોરી કરવી, १९ भरण प्रसिद्वार्थ:
પ્રસિદ્ધ થવું. १० तपुस ५१ तम्पसू दुखा: દુખી થવું. २ अरर आराकर्मणि
આર વેંચવી, ३ सपर पूजायाम्
પૂજા કરવી, આદર કરે. ४ समर युद्धे
યુદ્ધ કરવું. इति कण्डूवादय
ક આદિ ગણુ પૂરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org