________________
હેમ ધાતુપાહ–અર્થ સાથે ९५४ ध्वसई. गतौ च
ગતિ કરવી અને વંસ પામવો
નાશ પામવો પક ઇતર વર્તને
વર્તવું-વર્તન કરવું–વિદ્યમાન હેવું ९५६ स्यंदोड्. लवणे
ટપકવું–કરવું ९५७ वृधू इ. पद्धौ
વધવું. પૂ૮ અધૂ, કાત્યાયામ પાવું-ખરાબ શબ્દ કરવો ९५९ पौड्. सामध्ये
સમથ થવું वृत् एतादयः
જીતાદિ નામનો પટાગણ પૂરે
જવલાદિ ગણના ધાતુઓ ९६० ज्वल दीप्ती
જલવું-દીપવું. ९६१ कुच सम्पर्चनकौटिल्य
સંપર્ક કરવો-મિત્ર થવું, વાંકું થવું प्रतिष्टम्भविलेखनेषु લુચ્ચાઈ કરવી કે વાંકું વળવું, રોકવું, ખેંચવું ९६२ पल ९६३ पथे गतौ
ગતિ કરવી–પડવું. ९६४ क्वथे निष्पाके
નિરંતર પકવવું-ઉકાળવું–કાઢવું ९६५ मथे विलोडने
વલોવવું–મથન કરવું ९६६ षल विशरणगत्यवसा- સડી જવું-ફાટી જવું-નાશ પામવું, ગતિदनेषु
કરવી, ખેદ કરો-નિરુત્સાહ થવું-નિરાશ ९६७ शलू शातने
છોલવું-પાતળું કરવું ९६८ बुध अवगमने
જાણવું–અવગમ કરવો ९६९ टुवमू उगिरणे
ઉલટી કરવી-વમન કરવું -કરેલું ભેજન
હેઝરીમાંથી ઊંચે આવવું ९७० भ्रमू चलने
ભિમવું-ચાલવું ९७१ क्षर सञ्चलने
ખરવું-ખરી પડવુ -ઝરવું ९७२ चल कम्पने
કંપનું –ધ્રુજવું ९७३ जल धास्ये
જડ થવું ભારે થવું–ચંચળતાહીન થવું,
તીકણુતા રહિત થવું ९७४ टल ९७५ स्वल क्लव्ये ટળવું-કાયર થવું ९७६ ष्ठल स्थाने
સ્થળરૂપ થવું –ગતિ વિનાના થવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org