SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન જતિઃ ? રૂદ્દા. આગળ ૩ જ અધ્યાયના પ્રથમ પાદમાંના ન સૂત્રથી લઈને ૧૭ મા સૂત્ર સુધી અમુક અમુક શબ્દોની “ગતિ' સંસાનું વિધાન કરેલું છે. જેટલા શબ્દો “ગતિ' સંજ્ઞાવાળા હોય તે બધાની “અવ્યય” સંજ્ઞા સમજવી. અ ન્ય- આ કરીને, આ પદમાં “શઃ'ની રૂખ સત્ર વડે “ગતિ' સંજ્ઞા થાય છે તેથી તેને અવ્યય સમજવું. અવ્યય સંજ્ઞા થવાને લીધે અસત્ય એવો પ્રયોગ ન થાય, પણ મઢ:3ય એ જ પ્રયાગ થાય, અહીં “અતઃ -મ-જંત-ન્મ-કુશા-ળnત્રેડનવ્યયી રાણા આ સૂત્ર દ્વારા સ ત્ય ન થયું. ૨ રૂાખા સૂત્ર અવ્યયના ને કરવાનો નિષેધ કરે છે. અહીં : અવ્યય છે તેથી ? ને શું ન થાય પણ વિસગ જ થાય પ્રયત્ન શારૂના તુ એટલે લેપ પામનાર. વ્યાકરણશાસ્ત્રમાં ઘણા પ્રય, ઘણું આગમો તથા ઘણું ઘણું બીજા શબ્દો સાથે ૩, ૬, , , શો કેમ વગેરે સ્વરરૂપ તથા ર ા વગેરે વ્યંજનરૂપ અનેક નિશાનો મૂકેલાં છે. તે નિશાને-અનુબંધ એક સ્વરૂપ હોય છે, એક વ્યંજનરૂપ હોય છે અથવા અનેક વ્યંજનરૂપ હોય છે. ક્યાંય તો એ નિશાન અનુસ્વારરૂપ પણ હોય છે. એ બધાં નિશાને અંગે એમ સમજવાનું છે કે, જે જે શબ્દ સાથે એ નિશાને મૂકેલાં છે તે તે શબ્દોમાં એ નિશાનોને લીધે અમુક અમુક પરિવર્તન થાય એવાં વિધવિધ વિધાન કરેલાં છે. એટલે મૂકેલાં તે તે નિશાનો અમુક અમુક પરિવર્તનનાં સૂચક છે. પણ તે તે શબ્દોમાં મૂકેલાં એ નિશાને જ્યારે મૂળ શબ્દોનો પ્રયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે પ્રયોગમાં એ નિશાનોને ઉપયોગ થતો નથી, પણ મૂળ શબ્દનો જ વ્યવહાર થાય છે, એ હકીક્ત આ સૂત્રમાં બતાવેલ છે. શબ્દ સાથે મૂકેલાં તમામ નિશાનો “અપ્રગી” છે –પ્રોગને પ્રસંગે કશા ખપમાં તે નિશાને આવતાં નથી. એટલે એમ સમજવું કે. એવા ‘અપ્રગી” તમામ નિશાનો પ્રયોગને પ્રસંગે રૂતુ-“લપ’–સંજ્ઞાને પામે છે. રત્ એટલે ચાલ્યા જવું, ટકવું નહીં. તે નિશાનો પ્રયોગમાં ટકતાં નથી અર્થાત્ તે તમામ નિશાને લેપ થઈ જાય છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy