SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન વન ફૂછતિ-વાહન વડે ઈચ્છે છે. અહીં “જવા માટેની ઈચ્છાને અર્થ નથી. મુક્સિમ રૂરતિ મૈત્રફ્સ-મૈત્ર મે–ભજન કરે–એમ તે એટલે બીજો કોઈ ઈચ્છે છે–અહીં ઈચછનાર જુદો છે અને ભજન કરનાર જુદો છે પણ ઈચછનાર તથા ભજન કરનાર એક જ નથી. તેથી તેનું પ્રત્યય ન લાગે. મોજું યતિ–ખાવા માટે જાય છે –અહીં “ઈચ્છા' અર્થ જ નથી. નિયર્ષિતુમ રૂછતે-કરવા ઈચ્છે છે એવું ઈચ્છે છે–અહીં સનવાળા વિર્ષ રૂ૫ પછી બીજે સન પ્રત્યય ન થાય પણ આવું વાક્ય જ રહે છે. ગુણવત્ત-નિંદા કરવાને ઈચ્છે છે.–અહીં એક સન્ પછી બીજો સન પ્રત્યય લાગ્યો છે તો ખરો પણ પહેલો સન્ “નિંદા અર્થને સૂચક છે અને બીજો સન્ “ઈચ્છા અર્થનો સૂચક છે. આ બન્ને સન્ પ્રત્ય જુદા જુદા અર્થના સૂચક હેવાથી ઉપરાઉપર લાગેલા છે. _ ૩ ૪ ૫ ૨૧ છે નામધાતુ૧ પ્રકરણ–સૂત્ર ૩ ૨૨ થી ૩ ૪.૪પ ન્ય પ્રત્યય- ક્રિયાયા: વાચ: | રૂ. ૪. ૨૨ | બીજી વિભક્તિવાળા નામને ઈરછા’ સૂચવવા માટે પ્રત્યય લગાડો અને પછી તિ વગેરે પ્રત્યયો જોડવા. મમ્ રૂછતિ=રંજાતિ=રૂ+++++તિ= રૂપૂતિ-આને ઈચ્છે છે. રુડ પુત્ર:-ઈઝેલો પુત્ર.–અહીં દ્વિતીયત નામ નથી પણ પુત્ર એમ પ્રથમાંત છે. - ૩ ૪ ૫ ૨ | વચન પ્રત્યય— અમ-વ્યથા વયન ૩ / ૪ ૨૩ અમૂ+મચય–જેને છેડે ૫ છે એવું નામ છેડીને તથા અવ્યયને છેડીને અર્થાત એ બન્ને પ્રકારના શબ્દોને છોડીને કોઈ પણ દ્વિતીયત શબ્દને ઈચ્છા અર્થમાં ૨ (ન) અને પ્રખ્ય એ બને પ્રત્યયો વિકલ્પે વારાફરતી લગાડી શકાય છે. ૧. નામ ઉપરથી ધાતુ બનાવવાની રીતને બતાવે તે નાધાતુપ્રકરણ . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy