________________
૪૯૮
(સદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
આ શબ્દો પણ અહીં ઉપર જણાવેલ રીતે સધાય છે. શબ્દ સાધવાના પાંચ પ્રકારો આ રીતે છે. –
ધાતુમાંથી કે શબ્દમાંથી કોઈ શબ્દ બનાવો હેાય ત્યારે—૧. ધાતુમાં કે શબ્દમાં કોઈ વણું ઉમેરો. ૨. ધાતુમાં કે શબ્દમાં કોઈ વર્ણ ઊલટસુલટ કરે. 8. ધાતુમ કે શબ્દમાં કોઈ વર્ગમાં વિકા! એટલે ફેરફાર કરવો. ૪. ધાતુમાં કે શબ્દમાં કેઈ વર્ણને નાશ–પ-કરો. ૫. બનાવવાના શબ્દનો અથ ને, ધ્યાનમાં રાખીને ધાતુની કે શબ્દની
કલ્પના કરવી અર્થાત્ બનાવવાના શબ્દનો મૂળ ધાતુ સાથે કે મૂળ શબ્દ સાથે અક્ષરની અપેક્ષાએ તથા અર્થની અપેક્ષાએ સંબંધ મેળવવા પ્રયત્ન કરે.
જે જે શબ્દોનો પ્રયોગ શિષ્ટ લોકોએ કરેલો છે અને તે તે શબ્દોની સાધના માટેના નિયમો વ્યાકરણમાં ઉપલબ્ધ ન હોય તો તેવા શબ્દોને પૃષરાદ્રિ માં સમાવવા અને તેની સાધના ઉપર જણાવેલી રીતે કરવી.
જો કે મચૂર, મહા વગેરે શબ્દોની સાધના ૩rષ્ટ્ર પ્રકરણમાં ઉપર જણાવેલી રીતે કરી બતાવેલ છે તેમ છતાં આ guોરાઃ સૂત્રમાં પણ એ શબ્દોની સાધના બીજી રીતે કરી બતાવેલ છે. એમ બે વાર જુદી જુદી સાધના કરી બતાવનારા આચાર્યશ્રીને આશય એવો છે કે શબ્દોની વ્યુત્પત્તિ બતાવવાના અનેક પ્રકારો છે એટલે વિશેષતઃ અર્થની દષ્ટિને દયાનમાં રાખીને અને કારણરૂપ ધાતુ કે શબ્દ તથા તે દ્વારા બનતા શબ્દ વચ્ચે અક્ષરોના સામ્યને ધ્યાનમાં રાખીને પંડિત પિતાને જેમ સૂઝે ક ફાવે તેમ શબ્દોની જુદી જુદી રીતે વ્યુત્પત્તિ કરી શકે છે–બતાવી શકે છે.
આમ છે માટે જ પાણિનીયના, ચાંદ્રના, જૈનેન્દ્રના, શાકટાયનના અને હેમચંદ્ર વગેરેના ઉણાદિ પ્રકરણમાં પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ માટે એક સરખા ધાતુઓ નથી કલ્પાયા અને પ્રત્યે પણ એક સરખા નથી યોજાયા.
_| a૨ ૧૫૫ / વાડવાઘન -ધા-નરવૈ- I રૂ. ૨, ૨૨૬ |
અા ઉપસર્ગ પછી તન કે શ્રી ધાતુ આવે તો મવના મનો લોપ વિકલ્પ થાય છે પ ઉપસર્ગ પછી ધા ધાતુ કે નહ ધાતું આવે તે અવિના અનો લેપ વિકલ્પ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org