SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૬૯ સિંહથાકક્ષ-રારા પfrr ઘડન્યથાગૃત છે રૂ. ? ! રૂદ્રા સંખ્યાવાચક નામ, તથા અન્ન અને રાજા એ નામો ઘર સાથે નિત્યસમાસ પામે, એ સમાસ અવ્યયીભાવ કહેવાય. જે “જુગાર રમતાં જેવું ધાર્યું હતું એવું પરિણામ ન આવે એવો અર્થ જણાતો હોય તે. દૂત–શ્ચિ' નામનું વ્રત-પાંચ પાસા વડે અથવા પાંચ સળીઓ વડે રમાય છે. આ વ્રતમાં પાસા કે સળી નાખનારના પાંચે પાસા કે પાંચે સળીઓ ચી પડે કે ઊંધી પડે તો પાસા કે સળી નાખનારનો જય થાય છે અને એમ ન થાય તે પરાજ્ય થાય છે. સંખ્યાવાચકનામ– ૨ સથવૃત્ત૬ ત=–એક પાસે ધાર્યા પ્રમાણે ન આવ્યો કે એક સળી ધાર્યા પ્રમાણે ન આવી, આવ્યાં હેત તે ધારી જિત થાત. સમાસ કરતી વખતે મક્ષ અને રાત્રા શબ્દોને એકવચનમાં જ પ્રયોગ કરવાનો છે. મક્ષેળ ન તથાગૃત્તમ્ તમ્બક્ષપરિ–એક પાસે બરાબર ન પડ્યો, જે પડ્યો હોત તો જિત થઈ જાત. રાયા ને તયાઘુત્તમરાઠા પરિ–એક સળી એવી રીતે ન પડી, જે પડી હોત તે ધાર્યો જય થાત. પશન થવૃત્ત|––પાસે સખે ન પડ્યો, જે પડ્યો હોત તો જય થાત–અહીં પારાવ શબ્દ છે. અક્ષ કે શલાકા શબ્દ નથી. નિત્યસમાસને ખાસ અર્થ આ પ્રમાણે છે આ પ્રકરણમાં જે અવ્યયને બીજા નામ સાથે સમાસ કરવાને હોય ત્યારે સમાસનાં પદોને છુટા છુટાં બોલતી વખતે તે અવ્યયને ન બોલવામાં આવે પણ તેને બદલે તેના અર્થનું સૂચક જે પદ હોય તેને જ ઉપયોગ કરવામાં આવે એવા સમાસને “નિત્યસમાસ કહેવામાં આવે છે. થાક્ષે ન તળાવૃત્ત|-- રથના પૈડા વડે તેમ ન વર્તાયું જેથી રથ બરાબર ચાલે–અહીં અલ શબ્દ તો છે પણ તેને સંબંધ સૂત સાથે નથી. | ૩ | ૧ | ૩૮ છે ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy