________________
લઘુત્ત–પ્રથમ અધ્યાય-~થમ પાદ
[ ૭ ઉચારણનો વ્યવહાર તે બધા જ લેકે કરે છે. હુતનું ઉચ્ચારણ કાંઈ હાલતાં-ચાલતાં તમામ વ્યવહારમાં થતું નથી. પણ કેઈનો તિરસ્કાર કરવો હોય, ક્યાંય સમ્મતિ બતાવવી હોય, કેપનો, ઈર્ષ્યા અને કેાઈને દૂરથી બોલાવવાનો પ્રસંગ હોય એવે પ્રસંગે હુતનું ઉચ્ચારણ થાય છે.
આ સૂત્રમાં પ્રજ-દ્વિ-ત્રિમાત્રા: એ પદ ઉદ્દેશરૂ૫ વચન છે. અને દૂર્ઘટી- હુતાઃ એ પદ વિધેયરૂપ વચન છે. જ્યાં જ્યાં ઉદ્દેશરૂપ વચનમાં અને વિધેયરૂપ વચનમાં વિભક્તિનાં વચન તથા સંખ્યા સરખાં હોય ત્યાં તેમનું વિધાન અનુક્રમે સમજવાનું છે. પ્રસ્તુતમાં પણ ઉદેશવચન અને વિધેયવચન એ બંનેમાં પ્રથમ વિભક્તિનું બહુવચન છે તથા તે બંનેની સંખ્યા ત્રણની છે એટલે એ બંને વચ્ચે આપોઆપ અનુક્રમ જાણું લેવાનો છે.
જેમકે, મયંકને મીઠાઈ આપે, ભવિકને ભાત આપો અને મલયને માખણ આપે – આ વાક્યોમાં બરાબર અનુક્રમ છે. એથી મયંકને ભાત અને માખણ નહીં આપવાં અને મલયને પણ ભાત તથા મીઠાઈ નહીં આપવાં એવો સ્પષ્ટ અર્થ થાય છે તેમ અહીં પણ જે સ્વરે એક માત્રા સમય લે તેને “હ્રસ્વ” જ સમજવા, બે માત્રા સમય લે તેને “દીધું જ સમજવા તથા ત્રણ માત્રા સમય લે તેને “ભુત” જ સમજવા; તથા બે માત્રા સમય લેનાર સ્વરને હ્રસ્વ કે પ્લત ન સમજવો એવો સ્પષ્ટ અર્થ સમજી લે. હ્રસ્વ-૫, ૬, ૩, ૬, સૃ–એ પાંચ સ્વર. દીધ–મા, , ક, , , , મો, ગૌ– એ નવ સ્વર. હુત-હાર, શરૂ, ૩રૂ વગેરે. અહીં જે તગડા મૂકે છે તે ત્રણ માત્રાના કાળનો સૂચક છે.
अनवर्णा नामी ॥११६॥ જે સ્વરની પાછળ વ શબ્દ લાગેલો હોય તેવા સ્વર દ્વારા હસ્વ, દીધું અને પ્લત એ ત્રણે પ્રકારના સ્વરને એક સાથે સમજી લેવા તથા જે સ્વરની પાછળ તૂ લાગેલો હોય તે સ્વર જે હોય તે જ લેવાનો. માર્ગ – ધ્રુવ, દીર્ધ અને લુપ્ત મ. જાદૂ-માત્ર હૃસ્વ . માતુ-માત્ર દીર્ધ મા.
અગાઉ જણાવેલા સ્વરમાંના અવને છીને બાકીના તમામ સ્વર વર્ણની. “નામી • સંશા સમવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org