SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુત્તિ-દ્વિતીય અધ્યાય-દ્વિતીય પાદ રિ૩૯ ચાર પ્રતિનિધિ-પ્રતિવાને પતિના ૫ ૨ / ૨ / ૭૨ | પ્રતિનિષિ-મુખ્ય જે-મુખના બદલામાં ચાલે એ. પ્રતિદ્દાન–એક વસ્તુને બદલે બીજી વસ્તુ લેવી કે આપવી–અદલાબદલી કરવી, પ્રતિનિધિ ને સ્થાને વપરાનારનું સૂચક ગૌણ નામ તથા પ્રતિવાન –અપાતા પદાર્થને બદલે કામમાં આવનાર પદાર્થનું સૂચક ગૌણ નામએ બને ગૌણ નામને પ્રતિ શબ્દને સંબંધ હોય તો પંચમી વિભકિત લગાડવી. પ્રતિનિધિ-પશુનો વાસુદેવાત વ્રત-વાસુદેવને બદલે પ્રદ્યુમ્ન, પ્રતિનિધિ છે. પ્રતાન– તિગ્રઃ પ્રતિ ભાષાનું પ્રચતિ-તલને બદલે અડદ આપે છે– તલ લઈને બદલામાં અડદ આપે છે. જે ૨ | ૨ | ૭ર છે ગાથાત જે ૨ ૨ / ૭૩ છે. આદ્યાતા–પ્રતિપાદન કરનાર અથવા શીખવનાર. આખ્યાતા અર્થના ગૌણ નામને પંચમી વિભકિત લગાડવી, આવા વાકયમાં નિયમપૂર્વક સતત વિધાના કે કળા વગેરેના સાવધાની પૂર્વકના ગ્રહણને અર્થ જણાતો હે જોઈએ. કપાચાયાત્ ૩ થી–ઉપાધ્યાય પાસે ધ્યાન દઈને નિરંતર ભણે છે. કપાધ્યાયાત્ મારામતિ-ઉપાધ્યાય પાસેથી ધ્યાન દઈને નિરંતર મેળવે છે. ગ્ન રાતિ-નટને સાંભળે છે–અહીં સાતત્ય નથી. છે ૨ ૨ ૩ ૭૩ નીચા રામ-ssure / ૨ / ૨ / ૭૪ | એક ક્રિયા કર્યા પછી બીજી ક્રિયા કરવાનો પ્રસંગ હોય ત્યાં પૂર્વની ક્રિયાના સૂચક ધાતુને ચડૂ પ્રત્યય લગાડવામાં આવે છે. આ અg પ્રત્યયવાળે પ્રયોગ વાયમાં અધ્યાહારરૂપે હોય તે તે અધ્યાતક્રિયા સૂચક ચમ્ પ્રત્યયવાળા પદના કર્મરૂપ ગૌણ નામને તથા આધાર સૂચક ગૌણ નામને પંચમી વિભકિત લગાડવી. વર્મ-પ્રાણાઃાત તે-પ્રાસાદથી જૂએ છે–પ્રાસાદ ઉપર ચડીને જુએ છે. અહીં “ઉપર ચડીને’ એવા અર્થનું સૂચક ૨૬ પ્રત્યયવાળું પદ અધ્યાહારરપ છે એટલે તે બહારવાળા ક્રિયાસૂચક પદનું વાતાઃ કર્મ છે, તેથી તેને પંચમી વિભક્તિ લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy