________________
લઘુવૃત્તિ-દ્વિતીય--અધ્યાય-દ્વિતીય પાદ
[ ૨૩૩
સુમિક્ષાય સીતા મને–ધાળા રંગની વીજળી ભવિષ્યના બનાવપ દુકાળની આગાહી કરે છે એટલે ભવિષ્યમાં દુકાળ પડશે એવું સૂચવે છે. આ વાકયામાં વીજળી ઉત્પાત રૂપ છે, તે દ્વારા જેની આગાહી થાય છે તે જ્ઞાપ્ય છે તેથી તેને ચેાથી વિભક્તિ થઇ.
રાજ્ઞઃ તું ત્રમ્, ગયામાં વિદ્ધિ રામાનન્—આ આવતુ' દેખાતુ છત્ર રાજાનું છે એટલે તરતમાં રાજાને આવતા જાણુ-અહીં છત્ર દ્વારા રાજાનું આગમન તે જણાય છે પણ છત્ર' પદ ઉત્પાતસૂચક નથી તેથી તેને ચેાથી વિભક્તિ ન થઈ એટલે છત્રાય એમ ન થાય. ।। ૨ । ૨ । ૫૯ !!
||
કાય-હનુ-સ્થા-શપાત્રો થૈ || ૨ | ૨ | ૬
ા, જૂનુ, સ્થા અને શત્ ધાતુના સંબંધમાં જે જ્ઞાપ્યરૂપ ક્યોન્ય સૂચક ગૌણુ નામ હાય તેને ચેાથી વિભક્તિ લગાડવી. કાઈ વાતને કે કાઇ હકીકતને જેને જણુાવીને કોઈ પ્રકારે પ્રેરણા કરવાની હોય તે શાયોગ્ય કહેવાય.
મૈત્રાચાપતે મૈત્ર માટે-મૈત્રને પ્રેરિત કરવા માટે શ્લાધા કરે છેપેાતાની કે ખીજાની શ્લાધા દ્વારા મૈત્રને પ્રેરણા કરે છે.
મૈત્રાય દત્તુતે-ચૈત્રને પ્રેરિત કરવા ચૈત્ર માટે કાઈ હકીકતના અપલાપની વાત જણાવે છે એટલે કાઈ છુપી વાતને ખુલ્લી કરે છે.
મૈત્રાય તિતે-ચૈત્ર માટે ઊભા રહે છે એટલે મૈત્રને કાઈ રીતે પ્રેરિત કરવા પેાતાની જાતને જણાવવા ઊભા રહે છે
મૈત્રાય રાવતે-મંત્ર માટે સેાગન ખાય છે એટલે માતા-પિતા વગેરેના સેાગન ખાઈને ‘હું જાણતા નથી” એમ જણાવીને મૈત્રને કોઇ પ્રકારની પ્રેરણા કરે છે.—આ બધા પ્રયોગોમાં ચૈત્ર નાખપ્રયેાજ્ય છે.
મૈત્રાય આત્માનં જાત્તે, અાત્મનો ના મૂર્ત-મૈત્રની આગળ પેાતાની પ્રશાંસા કરે છે—આ પ્રયાગમાં ‘આત્મા' જ્ઞાપ્યપ્રયેાજય નથી તેથી ‘આત્મા’ તે ચેાથી વિભક્તિ ન થાય. ।। ૨ । ૨ ! ૬૦ !!
तुमोऽर्थे भाववचनात् ।। २ । २ । ६१ ।।
એક ક્રિયા માટે બીજી ક્રિયા કરવાના પ્રસંગ હેાય એવા અને સૂચવવા તુમ્ નુ વિધાન હવે પછી કરવાનુ છે. (જુઓ-પા૩૫૧૩) આવેા તુમર્થ જે વાક્યમાં હોય તે વાકયમાં વપરાતા ભાવવાચક ગૌણ નામને ચેાથી વિભક્તિ લગાડવી.
મવાર નામ એટલે માત્ર ક્રિયાનુ સૂચક નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org