SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-દ્વિતીય અધ્યાય--દ્વતીય પાદ [૨૨૭ વિદ્યમાનતા-પુનાપિ મુકુળ સિદી દર નિર્મમ | ___ सहैव दशभिः पुत्रैः भारं वहति गर्दभी ॥ –એક પણ સારે પુત્ર વિદ્યમાન હોય તો સિંહણ સુખેથી-નિશ્ચિતપણે સૂઈ શકે છે. અને દશ બચ્ચાં–બાલકાંઓ-વિદ્યમાન હોય તો પણ ગધેડી એ દશે ય પુત્રની સાથે ભારને વહન કરે છે પણ નિરાંતે આરામ કરી શકતી નથી. ૨ ૪૫ હ્નવાહયાં || ૨ / ૨ / ૪૬ છે. મે-વિશેષતા. જે વિશેષતાઓ વડે વિશેષતાવાળાના આધારની એટલે વિશેષતાવાળા પદાર્થના આધારની પ્રસિદ્ધિ થતી હોય તો માત્ર એ વિશેષતાવાળા પદાર્થને સુચવનાર ગૌણ નામને ત્રીજી વિભક્તિ લાગે છે. વા વાળ:-આંખ વડે કાણો–અહીં કાણાપણું વિશેષતા છે એ વિશેષતા આંખ વડે બતાવાય છે અને એ વિશેષતા દ્વારા વિશેષતા યુક્ત આંખના આધારની એટલે કાણી આંખવાળાની પ્રસિદ્ધિ થાય છે તેથી વિશેષતાવાળા પદાર્થને સુચવનાર આંખ' નામને ત્રીજી વિભકિત લાગી. પાન કા–પગ વડે લંગડો–અહીં “લંગડાપણું એ પગની વિશેષતા છે. પ્રયા નીચઃ-પ્રકૃતિ વડે દેખાવડો–અહીં દેખાવડા પણું પ્રકૃતિની વિશેષતા છે. કસિ વાળ પરચ-કાણી આંખને –અહીં વિશેષતાવાળા પદાર્થના આધારરૂપ આંખવાળાની પ્રસિદ્ધિ નથી પણ માત્ર વિશેષતાવાળા પદાર્થને જ નિર્દેશ છે. અા સીઈ – ખવડે લાંબો-કે મનુષ્યની લંબાઈ ખવડે જણાતી નથી એટલે આ જાતના આશયવાળા વામને પ્રયોગ પ્રસિદ્ધ નથી. જે જાતની પ્રસિદ્ધિ લોકમાં ચાલુ હોય તે જાતની પ્રસિદ્ધિ અહી સમજવાની છે. ! ૨ ૨ ૪૬ છે #તાર | ૨ / ૨ / ૪૭ . નિષેધ અર્થને સૂચવનારા વૃત આદિ શબ્દો સાથે જોડાયેલા ગૌણ નામને ત્રીજી વિભક્તિ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy