SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન જણાવેલા તમામ પ્રત્યયો જુદા જુદા ઓળખાય એ માટે જ તેમાં ૨, ૪, ૫, ૬, ૩ તથા જૂનાં નિશાને કરેલાં છે. પ્રત્યયોની જુદી જુદી ઓળખાણ માટે જ એ નિશાને છે, પણ વ્યવહારમાં એમને કશો ઉપયોગ, નથી. (જઓ ૧૧ારૂ) પ્રત્યયો, નામનાં જુદાં જુદાં રૂપ વગેરે આપીને વિદ્યાર્થી માટે સંસ્કૃત રૂપને થોડો પરિચય અહીં કરાવ્યો છે તથા ગુજરાતી નામના પ્રયોગને બદલે સંસ્કૃતમાં કેવું રૂ૫ વપરાય તેને પણ ખ્યાલ આપનો આટલો ઉલલેખ કર્યો છે. હવે જુદાં જુદાં રૂપની સાધના માટેના નિયમો આપવાના છે. નરજાતિ નકારાંત ઘોટ શબ્દનાં સાતે વિભકિનાં રૂપ હમણું જ બતાવ્યાં છે. તેમાં પ્રથમાનું એકવચન—-ઘોટ+{ = ઘોટક + = (જુઓ ૧૩૫૩) ઘોટ: દ્વિવચન–વોટ + મ = (જુઓ નારા૧૨) વોટ ,, બહુવચન-ઘોર + = (જુઓ ૧૪૧) ઘોટા ! જેમ કકારાંત નરજાતિ ઘોર શબ્દનાં રૂપ જણાવેલાં છે તેમ તમામ સકારાંત નરજાતિ શબ્દનાં રૂપે સમજવાનાં છે અને સાધવાનાં છે. આ પાદમાં જે જે વિધાને બતાવ્યાં છે તેને ક્રમ આ પ્રમાણે છે : ૧ થી ૬ સૂત્ર સુધી નકારાંત નામને લગતાં વિધાન છે. છ મા થી ૧૬ સૂત્ર સુધી મકારાંત સર્વારિ શબદ સંબંધી વિધાન છે. ૧૭ મા થી ૨૦ સૂત્ર સુધી માકારાંત સ્ત્રીલિંગી સર્વાહ તથા ભાકારાંત સ્ત્રીલિંગી સામાન્ય શબ્દો સંબંધી વિધાન છે. ૨૧ મા થી ર૭ સૂત્ર સુધી હુર્વ કારાંત તથા સ્વ હકારાંત શબ્દ સંબંધી વિધાન છે. ૨૮ મા થી કર સૂત્ર સુધી હ્રસ્વત તથા દીર્ઘ કારાંત તથા કારાંત શબ્દો સંબંધી વિધાન છે. ૩૩ માં થી ૩૪ સુત્ર સુધી સંખ્યાવાચક શબ્દો વિશે વિધાન છે. ૩૫ મા થી ૩૬ સૂત્ર સુધી રૂકારાંત, સકારાંત શબ્દો અંગે વિધાન છે. ૩૭ મા થી ૪૦ સૂત્ર સુધી કારાંત શબ્દો વિશે વિધાન છે. ૪૧ મા થી ૪૪ સૂત્ર સુધી સંબોધનનાં રૂપો વિશે વિધાન છે. ૪૫ મા સૂત્રમાં દીર્ધાન્ત, મા જેવાં આબત તથા વ્યંજનાંત નામે વિશે વિધાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy