________________
સંખ્યામાં એક હેય તે પણ બહુવચનમાં બે વાપરી શકાય છે, એવી છેલ્લી સૂચના આપીને ગ્રંથકારે કારકપ્રકરણ પૂરું કરેલ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ છ કારને નિર્દેશ કરેલ છે. આ ઉપરાંત જન્યજનક, પ્રેર્યપ્રેરક, નયનાયક વગેરે સંબંધવાળા ગૌણ નામને માટે ષષ્ઠી વિભકિત વાપરવાની ભલામણ કરેલ છે.
જેમકે “છોકરાને બાપ” “મારા દેશ” વગેરે પ્રયોગો. આ પ્રયોગોમાં ક” તથા “મારો' શબ્દ ગૌણુ નામ છે
શરીરના જે અવયવ દ્વારા આ માણસ સૂચવાતું હોય ત્યાં તે અવયવસુચક નામને તૃતીયા વિભક્તિ વાપરવાની ભલામણ કરેલ છે. અTI શાળા-આંખે કાણું વગેરે પ્રયોગો સુપ્રસિદ્ધ છે.
- આ કારકપ્રકરણમાં દરેક કારકનું લક્ષણ બતાવેલ છે. અને પ્રથમા. દ્વિતીયા વગેરે વિભક્તિઓનો કયા કયા કારકના અર્થ માં વિનિયોગ કરવો એ બતાવેલ છે તથા જે કારક ન હોય તેવા એટલે કે ક્રિયા કરતું ન હોય તેવા નામને પણ કઈ વિભકિત કયા અર્થમાં વપરાય એ બધી જ હકીકત પ્રસ્તુત કારકપ્રકરણમાં વ્યકત રીતે સંપૂર્ણપણે સમજાવેલ છે.
- સાધારણ રીતે જે વ્યક્તિને કાંઈ આપવાનું હોય તે વ્યક્તિનું નામ ચેથી વિભકિતમાં આવે છે. પર્વે સંયતિ–પિતાની પત્નીને આપે છે. પણ જ્યાં આવું આપવાનું અધર્મયુક્ત હોય ત્યાં જેને આપવામાં આવે છે નામ તૃતીયા વિભક્તિમાં આવે છે. તથા ક્રિયાપદ આત્મને પદમાં વપરાય છે. યાહ્યા પ્રયજીતે દામુ - કામી માણસ દાસીને આપે છે. આ પ્રયોગમાં વપરાયેલ ટ્રાક્ષ એ પદ તૃતીયાંત રૂ૫ છે અને અધર્મનું સૂચક છે. આ પ્રકારે કારકની વિભકિતયોનો ઝીણવટથી અભ્યાસ થાય તો તેમાંથી ઘણું ખુબીઓ સમજી શકાય તેમ છે.
તથા “આ બધી ગાયોમાં કાળી ગાય બહુ દૂધ આપનારી છે એમ કહેવું હોય તે સર્વાસુ ઘનુષુ અથવા સર્વાસા ઘેડૂનામ્ રૂ 5TI ઘનઃ વંદુક્ષરસંવમાં એ રીતે “ગાય” વાચક નામોને સપ્તમી વિભકિત લાગે અથવા ષડી વિભક્તિ લાગે છે. જાતિવાચક “ઘઉં” વગેરે નામોને એકવચન પણ લાગે અને બહુવચન પણ લાગે–સંપન્ન નો: અથવા સંઘના પૂHI: એ રીતે ભાષા પ્રયોગ થાય. જે નામનો અર્થ પૂજ્ય કોટિને હોય તે અર્થ ભલે એક સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org